મેથી મટર મલાઈ (Methi Mattar Malai Recipe In Gujarati)

Dolly Porecha @cook_23519178
મેથી મટર મલાઈ (Methi Mattar Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી અને વટાણા પાણીમાં મીઠું નાખી બાફી લો.
- 2
કડાઈમાં તેલ મૂકી ડુંગળી સાંતળો પછી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળો. કાજુ સાંતળો. ઠંડુ થાય એટલે પીસી લો.
- 3
કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મેથી સાંતળો. બીજી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું અને તેજાના ઉમેરી વઘાર કરી લો.
- 4
વઘાર થાય એટલે તેમાં પીસેલી ગ્રેવી ઉમેરો. વટાણા અને મેથી ઉમેરો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો.
- 5
ગરમ મસાલો, ધાણાજીરૂ અને ખાંડ નાખી મિક્સ કરી લો. છેલ્લે મલાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 6
ગરમાગરમ મલાઈ મેથી મટર સર્વ કરવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
- વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
- દાલમખની (Dal makhani Recipe in Gujarati)
- ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
- ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
- સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373111



ટિપ્પણીઓ (4)