વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara

#GA4 #WEEK17
પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય.

વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)

#GA4 #WEEK17
પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1પેકેટ બ્રાઉન બ્રેડ
  2. 2 નંગશિમલા મરચા
  3. 3 નંગડુંગળી
  4. 2 નંગટામેટા
  5. 1બાઉલ મકાઈ નાં દાણા
  6. બટર
  7. ચીઝ
  8. ચીલી ફ્લેક્સ
  9. ઓરેગાનો
  10. કેચઅપ
  11. સેઝવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    વેજ ચીઝ બ્રેડ પિઝા બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો.

  2. 2

    સમારેલા શાક ને તવા પર થોડું બટર મૂકી, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી 1/2મિનિટ માટે હલાવવા.

  3. 3

    4 નંગ બ્રેડ લઈ ને તવા પર બટર મૂકી થોડી બ્રાઉન કરી દેવી.

  4. 4

    ઉપર ની બાજુ પર સેઝવાન ચટણી લગાવી અને શાક નું મિક્સર પાથરવું.

  5. 5

    હવે તેની ઉપર ચીઝ પાથરવું.

  6. 6

    તૈયાર થયેલા બ્રેડ પિઝા પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી ને ચીઝ છીણવું અને ટામેટા કેચઅપ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર
Vadodara

Similar Recipes