કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

#GA4
#Week17
#શાહીપનીર

#GA4
#Week17
#શાહીપનીર

વધુ વાંચો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
Junagadh

#GA4
#Week17
#શાહીપનીર

#GA4
#Week17
#શાહીપનીર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
5 લોકો માટે
  • 150 ગ્રામપનીર
  • 2 નંગમોટી ડુંગળી
  • 1/2વાટકીલીલી લસણ
  • 2-3 નંગટામેટાં
  • જરૂરિયાત મુજબકોથમીર
  • 1/2 નંગ કેપ્સીકમ
  • 2 નંગલીલા મરચા
  • 1 નંગનાનું આદુનો ટુકડો
  • 8-10 નંગકાજુ
  • 1/2 ચમચીએલાયચી પાઉડર
  • 3-4 નંગતીખા
  • 4 નંગલવિંગ
  • 3 નંગસુકા મરચા
  • 2 નંગતમાલપત્ર
  • જરૂરીગાર્લિક બટર
  • 3ચમચા તેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીલાલ
  • 1 ચમચીવાટેલું જીરું
  • 1/2 ચમચીજીરૂનો વઘાર માટે
  • 1/2 ચમચીહળદર
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1 વાટકીદહીં
  • 1/2 કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ડુંગળી,ટામેટાં,મરચા,કેપ્સીકમ, લીલી લસણ,આદુ બધું કટિંગ કરી લઈશું

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કટ કરેલા વેજીટેબલ ને આપણે કડાઈ મા બટર નાખી 2 મિનિટ સાતળી લઈ શુ તેમા આખો ગરમ મામલો પણ એડ કરીશું 1મીનીટ સાતળી શુ કાજુ પણ સાથે સાતળી શુ

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક મીકચર જાર પેસ્ટ તૈયાર કરીશું ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ નાખી જીરૂ નો વઘાર કરીશું પછી તેમાં પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરીશું ત્યારબાદ તેમાં આપણે મીઠું, લાલ મરચું પાઉડર, જીરૂ હળદર નાખી 2 મિનિટ હલાવવું ત્યારબાદ તેમાં આપણે દહીં એડ કરીશું

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી આપણે તેમાં દૂધ નાખી 2 મિનિટ હલાવવું ત્યારબાદ આપણે તેમાં છીણેલુ પનીર એડ કરીશું 1મીનીટ મિનિટ હલાવવું ત્યારબાદ તેમાં પનીર ના પીસ એડ કરીશું 1મીનીટ હલાવુ

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ મિશ્રણને 5 મિનિટ સ્ટીમ કરીશું ત્યારબાદ તેમાં આપણે ઈલાયચી પાઉડર અને ગરમ મામલો નાખી હલાવી શું તેમાં કોથમીર નાખી સર્વ કરો

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આમ આપણુ શાહી પનીર તૈયાર છે

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
પર January 07, 2021 20:07
Junagadh
love to cook unique food.....👩‍🍳cooking lover......👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
January 25, 2021 11:24
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
  2. દાલમખની (Dal makhani Recipe in Gujarati)
  3. ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
  4. ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
  5. સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
  1. ચીઝ બ્રેડ રેવયોલી વીથ મેરીનારા સોસ (Cheese Bread Ravioli with Marinara Sauce Recipe In Gujarati)
  2. ચીઝી કોર્ન કેપ્સીકમ ટોસ્ટ (Cheesy Corn Capsicum Toast Recipe In Gujarati)
  3. વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
  4. પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14373994
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close