કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati)

tanvi Popat
tanvi Popat @cook_26690847
Porbandar

#GA4
#week17

#GA4
#week17

વધુ વાંચો

ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati)

tanvi Popat
tanvi Popat @cook_26690847
Porbandar

#GA4
#week17

#GA4
#week17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  • 1બાઉલ ઘઉં નો લોટ
  • 1 વાટકીતેલ
  • 1 વાટકીટોમેટો સોસ
  • 1 ચમચીમરચું પાઉડર (ચટણી)
  • 1/2ચમચી હળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/2ચમચી હીંગ
  • મીઠું જરુર મુજબ
  • ચીઝ બે ક્યુબ
  • વાટકીઆદુ મરચાં ની પેસ્ટ અડધી
  • 3ડુંગળી સમારેલી
  • 1/2કોબી સમારેલી
  • 2બટાકા છીણેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો

    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ નાંખો પછી હીંગ નાંખો પછી એમા આદુ મરચાં ની પેસ્ટ નાંખી એક મીનીટ હલાવો ત્યાર બાદ તેમાં છીણેલા બટાકા, સમારેલી કોબી, સમારેલી ડુંગળી આ બધુ નખાય જાય પછી તેમાં હળદર, ચટણી, અને મીઠું નાખો પછી હલાવી લો.

    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક બીજા મોટા બાઉલમાં ઘઉં નો લોટ નાખો અને તેમાં મીઠું, પાણી અને તેલ નાખી ને કણક તૈયાર કરો પછી તેની ભાખરી વણો.

    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ભાખરી વણાય જાય પછી તેને તવી પર સેકી લો પછી તેની ઉપર ટોમેટો સોસ લગાવી ને પછી વઘારેલુ વેજીટેબલ સોસ ની ઉપર પાથરો પછી તેની ઉપર ચીઝ ખમણી લો

    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પીઝા(Cheese pizza Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ ભાખરી ચીઝ પીઝા ખાવામાં ખુબજ ટેસ્ટી અને હેલ્થી લાગે છે 🤩😋

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

tanvi Popat
tanvi Popat @cook_26690847
પર January 10, 2021 11:07
Porbandar

ટિપ્પણીઓ (2)

tanvi Popat
tanvi Popat @cook_26690847
January 10, 2021 11:14
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પિઝા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  4. બર્ગર (Burger Recipe In Gujarati)
  5. દાલ મખની (DALMAKHNI Recipe in Gujarati)
  1. દાલ મખની (DALMAKHNI Recipe in Gujarati)
  2. ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
  3. ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
  4. દ્રાક્ષ કીવી mocktail‌‌ (grapes kiwi mocktail recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14389034
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close