કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#Week17
#shahipaneer

#GA4
#Week17
#shahipaneer

વધુ વાંચો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#GA4
#Week17
#shahipaneer

#GA4
#Week17
#shahipaneer

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  • 3ડુંગળી
  • 3ટામેટા
  • 7-8લસણ ની કળી
  • 1 ટુકડોઆદુ
  • 1/4 કપકાજુ
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર પાઉડર જરૂર મુજબ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • ધાણા જીરું પાઉડર જરૂર મુજબ
  • 2 નંગકાશ્મીરી લાલ સુકા મરચા
  • 1 પેકેટમેગી મસાલા એ મેજિક
  • 1ચમચો દૂધ ની મલાઈ
  • 1/4 કપદૂધ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચપટીકસૂરી મેથી
  • 100 ગ્રામપનીર
  • 4 ચમચીઘી
  • 2 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી અને ટામેટા ને અલગ અલગ પીસી ને પેસ્ટ બનાવી લેવી ટામેટા ને પિસ્તી વખતે તેમાં લાલ સુકા મરચા ને ઉમેરી ને પેસ્ટ બનાવવી.અને કાજુ ને થોડી વાર ગરમ પાણી માં પલાળી ને પછી તેની પેસ્ટ બનાવવી. ત્યાર બાદ એક કડાઈ માં ઘી તેમજ બટર ઉમેરવું ને તેને ધીમા તાપે તળી ગરમ થવા દેવું.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં એક તેજ પતા, ઇલાયચી,કાળા મરી ઉમેરી ને થોડી વાર તેલ માં ફેરવવું જેથી તેની ફલેવર તેલ માં આવી જાય

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરવી અને થોડી વાર સાંતળવી.પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ તેમજ કાજુ ની પેસ્ટ ઉમેરવી અને થોડી વાર સાંતળો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં હળદર પાઉડર,મરચું પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરવો.પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરવી અને થોડી વાર ચડવા દેવું પછી તેમાં ફ્રેશ મલાઈ ઉમેરો અને ઢાંકીને ચડવા દો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં મેગી મસાલા એ મેજિક અને ગરમ મસાલો તેમજ મીઠું સ્વાદાનુસાર ઉમેરવું અંને થોડી વાર ચડવા દેવું.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં કસૂરી મેથી તેમજ પનીર અને દૂધ ઉમેરી ને થોડી વાર ચડવા દેવું

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ પરોઠા કે માં સાથે સર્વ કરો

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
પર January 10, 2021 16:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
  1. ચીઝ કાજુ પનીર મખ્ખનવાલા સબ્જી (Cheese Cashew Paneer Makhanwala Sabji Recipe In Gujarati)
  2. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  3. ચીઝ મકાઈ. (Cheese Corn Recipe In Gujarati)
  4. જમરુખ ટેન્ગી મોકટેલ (Pear Tengy Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391312
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close