કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે

ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40મિનીટ
3વ્યક્તિ
  • 2 વાટકીબાસમતી ચોખા
  • ૧ નંગગાજર
  • 1કેપ્સીકમ
  • 1 નાની વાટકીકોબીજ સમારેલ
  • ૧ નાની વાટકીવટાણા
  • વઘાર માટે ઘી
  • જરૂર મુજબ મરી તજ લવિંગ તમાલપત્ર વઘાર માટે
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીલાલ મરચું
  • 4 ચમચીમોળું દહીં
  • 2 ચમચીમલાઈ
  • 2 ચમચીબિરયાની મસાલો એકથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40મિનીટ
  1. 1

    બાસમતી ચોખાને અડધો કલાક પલાડી અને વટાણા, તજ, લવિંગ,તમાલપત્ર અને બે ચમચી ઘી અને મીઠું નાખી છુટા પાણી માં ચડવી લો 70ટકા ચઢાવવાના છે પૂરેપૂરા ચડાવવાના નથી

    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઠંડુ થવા દો ત્યાં સુધી બધા શાકભાજી જીના સમારી લો કઢાઇમાં ધીનોવઘાર મૂકી લવિંગ, તમાલપત્ર, તજ,અને ડુંગળી, લસણ ખાતા હોય તો તે ઉમેરો બરાબર મિક્સ કરો પછી તેમાં બધા શાકભાજી વારાફરતી ઉમેરીને એકાદ મિનીટ માટે સાંતળો ત્યારબાદ એક ચમચી મલાઇઅને બે ચમચી મોલું દહીં એક વાટકી માં મિક્ષ કરો અનેતેમાં બિરયાની મસાલો,લાલ મરચું, હળદર ઉમેરો અને આ મિશ્રણ રેડી ને ઢાંકીને ચડવા દો મીઠું સ્વાદાનુસાર ઉમેરો

    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ભાત ઉમેરી અને ગેસ પર લોખંડ ની તાવી ઉપર આ પુલાવ નું નોનસ્ટિક મુકી ને 10મિનીટ ચડવા દો વચ્ચે વચ્ચે તેને હલાવવું નહીં દસ મિનિટ બાદ એક વાર હલાવી ધાણા નાખી દો

    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને બે મિનિટ રહેવા દઇ અને પછી બંધ કરી દો

    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે આપણે દમ બિરયાની જેને મોળા દહીં સાથે સર્વ કરી શકાય

    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rachana Shah
Rachana Shah @Rachana1985
પર January 11, 2021 11:50
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Neeti Patel
Neeti Patel @Neeti3699
January 12, 2021 10:45
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  5. તિલ ગુડ ગજક (Til Gud Gajak Recipe In Gujarati)
  1. ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)
  2. લીલા વટાણા ના રવૈયા નું શાક (Lila Vatana Ravaiya Shak Recipe In Gujarati)
  3. ચીઝ ટીકી બન (Cheese Tikki Bun Recipe In Gujarati)
  4. ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14393815
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close