ઉંબાડિયું (Ubadiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે શાકભાજીને ઉપરથી 4 કાપવા પડશે પછી લીલી લસણની પેસ્ટ, કોથમીરની પેસ્ટ, આદુ, લીલા મરચાની પેસ્ટ ને મિક્સ કરવાનું
- 2
સ્વાદ માટે મીઠું,હળદર, લાલ મરચું પાઉડર અને ધનિયા પાઉડર ઉમેરો અને મિક્સ કરવાનું
- 3
કટ કરેલા વેજીટેબલ મિક્સ કરેલા પેસ્ટને ઉમેરો
- 4
બાકી પેસ્ટ ને વાલ પાપડી સાથે મિક્ષ કરો પછી એક તપેલી માં ઉમેરો
- 5
પછી 1 કપ તેલ ઉમેરો અને ગેસ પાર (low medium)રાખવુ
- 6
આફ્ટર ૪૫ મિનિટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14396485






















ટિપ્પણીઓ (2)