સુજી ગુલાબજામુન (Suji Gulab Jamun Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836

#GA4
#Week18
#suji gulab jamun

સુજી ગુલાબજામુન (Suji Gulab Jamun Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week18
#suji gulab jamun

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડઘોકલાક
2લોકો
  1. 1 વાટકીસુજી
  2. 1 વાટકીખાંડ
  3. 1 વાટકીપાણી
  4. 2 ચમચીમીલ્ક પાઉડર
  5. 1 ચમચીઘી
  6. 2 વાટકીદુઘ (અમુલ ગોલ્ડ)
  7. ચપટીઇલાયચી પાઉડર
  8. 1 ચમચીપીસ્તા કતરણ
  9. 5તાર કેસર
  10. તળવામાટે ઘી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

અડઘોકલાક
  1. 1

    સૌ પ્રથમ ખાંડને પાણી લઇ અેકતારની ચાસણી કરવી ત્યારબાદ તેમા કેસરને ઇલાયચી પાઉડર ઉમેરવો.

  2. 2

    ત્યારબાદ કડાઇમા ઘી મુકી દુઘનાખી મીલ્ક પાઉડર ઉમેરવો.સતત હલાવતા રહેવુ. પછીસુજી ઉમેરી એકરસ થાય ત્યાસુદી હલાવતારેવુ.

  3. 3

    પછી થંડુપડે ત્યારેતેને કુનવીને તેના બોલ બનાવીલેવા.બાદમા ઘીમાતાપે તડીલેવા.

  4. 4

    ત્યારપછી ચાસનીમાં 2કલાક ડુબાડી રાખવા.ઉપર પીસ્તા કતરણ છાંટવી.તો રેડી છે સોફ્ટ ગુલાબજામુન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

Similar Recipes