મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe in Gujarati)

Mamta Khatsuriya @cook_26467050
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ નાખો તેની અંદર ગોળ નાખવા નો તેને ગેસ પર ગરમ કરવા મુકો
- 2
ચાસણી થાય એટલે થોડુ એક વાટકા મા પાણી લેવાનું પછી પાણી ની અંદર ચાસણી નુ એક ટીપું પાડવા નુ અને જુવા નુ કે ચાસણી પાકી કે નય
- 3
ચાસણી પાકી જાય એટલે મમરા નાખી ને મીકસ કરી લેવાનું
- 4
લાદી પર તપકીર નો લોટ ભભરાવી ને મમરા ની ચીકી પાથરી દેવા નીપછી તેને વેલન થી વણી નાખવા ની ગરમ હોય ત્યારે ચીકી મા કાપા પાડી લેવાના
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14408867












ટિપ્પણીઓ (2)