ચીક્કી (Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધી વસ્તુ તૈયાર કરવી ને ચીકી બનાવી છે તો દરેક વસ્તુ ને ધીમી આંચ પર સેકી લેવી. ને ઠરી જાય પછી ચીકી બનાવવી
- 2
સૌથી પહેલાં ઍક કડાઈ મા ગોળ ગરમ કરવો,ડાર્કબબ્લ્સ આવે ત્યા સુધી ત્યાર પછી જલ્દી ગેસ બંધ કરી ને બેકિગ સોડા ને ઘી નાખી ફટાફટ હલાવતા રહેવું ને પછી જે વસ્તુ ની ચીકી બનાવવી છે તે તલ એડ કરવા
- 3
મે અહી ડ્રાય ફ્રુટ ચીકી મા ગોળ ગરમ કર્યો ત્યારે કેસર એડ કર્યું છે.બધી જ ચીકી બોવજ મસ્ત બની છે.સેમ પ્રોસેસ બધા ની છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14418308









ટિપ્પણીઓ (2)