કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.
#GA4
#week18

પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.
#GA4
#week18

વધુ વાંચો

સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.
#GA4
#week18

પેહલીજ વાર ચીક્કી બનાવી , સરસ ક્રિસ્પી બની છે.
#GA4
#week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો
  • ૧ કપશીંગ દાણા
  • ૧ કપગોળ સમારેલો
  • ૧ ટી સ્પૂનઘી
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    શીંગ દાણા ને ધીમે તાપે સેકી લો.

    સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    થોડા ઠંડા થઇ જાય એટલે ફોતરા કાઢી નાખી અધકચરા ખાંડી લો.

    સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં સમારેલો ગોળ ઉમેરો. સતત હલાવતા રહો.

    સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડા બબલ આવે ને ગોળ નો કલર બદલાય એટલે એક ટીપું પાણી બરેલા વાટકા માં નાખી પાયો ચેક કરી લો. જો સરસ ગોળ કડક તૂટે તો પાયો તૈયાર છે.

    સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં શિંગ દાણા ઉમેરો મિક્સ કરી ગેસ બંધ કરો.

    સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ટેબલ પર તેલ લગાવી એક ટેબલ ચમચી ચીક્કી મૂકી ચમચી અથવા આપી છીકી પાથરો.૨૦ મિનિટ ઠંડી કરી સર્વ કરો.

    સીંગદાણા ની ચીક્કી (Peanuts Chikki Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર January 16, 2021 08:34

ટિપ્પણીઓ

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
January 16, 2021 08:38
Bahu j Saras banavi chhe👌👌☺️☺️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિંગદાણા ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
  2. અડદિયા(Adadiya Recipe In Gujarati)
  3. બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
  5. સ્ટર ફ્રાય વેજીટેબલ (Stir Fry Vegetable Recipe In Gujarati)
  1. ચીક્કી (Chikki Recipe in Gujarati)
  2. સીંગદાણાની ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)
  3. સીંગ ની ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)
  4. સીંગદાણા તલની ચીકી (Peanuts Tal Chikki Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14423635
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close