મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)

H S Panchal @cook_15769872
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ધોઈ ને જીણી સુધારી લેવી, કોથમીર પણ પછી બેસન, ધઉ નો લોટ, તેલ, સાકર સોડા, મીઠું, હળદર, લીલા મરચા, લસણ બધાજ મસાલા નાંખી ને સરસ લોટ બાંધવો મે પાણી નથી નાખ્યુ જો તમને જરૂર લાગે તો ૨,૩ ચમચી નાખી શકાય.. પછી નાના ગોળા વાળી લેવા..
- 2
મીડીયમ તાપ પર તળવા ગોલ્ડન તૈયાર છે મેથી ના મુઠીયા અમે ચા સાથે ખાઈએ છે ખુબજ સરસ લાગે છે.🙂.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14437201







ટિપ્પણીઓ