કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Arya
Arya @Aryavaghela
Junagadh

#GA4
#Week19
#Buteermasala

#GA4
#Week19
#Buteermasala

વધુ વાંચો

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Arya
Arya @Aryavaghela
Junagadh

#GA4
#Week19
#Buteermasala

#GA4
#Week19
#Buteermasala

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
6 લોકો
  • 200 ગ્રામપનીર
  • ૨મોટી ડુંગળી
  • 2નાના ટમાટર
  • આદુ-મરચા-લસણની પેસ્ટ
  • મીઠું
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી જીરૂ
  • 1 ચમચીજીરૂનો વઘાર માટે
  • કોથમીર
  • બટર કયુંબ
  • પનીર બટર મસાલા નો તૈયાર મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    પનીર બટર મસાલા બનાવવા માટે સૌપ્રથમ આપણે ડુંગળી ટામેટાં મરચાં આદુ લસણ પેસ્ટ તૈયાર કરીશું ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ તેમાં બટર ને મેલ થવા દઈશું પછી તેમાં જીરૂનો વઘાર કરીશું જીરુ લાઈટ બ્રાઉન થઈ જાય ત્યારબાદ ડુંગળી ટામેટા ની ગ્રેવી એડ કરીશું ત્રણથી ચાર મિનિટ ગ્રેવીને સાકળી લઈશું પછી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, જીરું અને મીઠું એડ કરીશું

  2. 2

    અહીંયા મેં પનીર બટર મસાલા નો ગ્રેવી મસાલો લીધેલો છે જેને હું દૂધમાં મિક્સ કરી પેસ્ટ બનાવી છે ને આપણી તૈયાર કરેલી ગ્રેવી માં એડ કરીશું અને બે મિનિટ ઉકાળી શું તેમાં થોડું તેલ નાખી શું અને એક મિનિટ ચલાવીશું જેથી ગ્રેવીમાં એકદમ તેલ ઉપર આવી જાય પછી આપણે તેમાં છીણેલું પનીર એડ કરી ૨થી ૩ મિનિટ હલાવી શું ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા પનીર ના પીસ એડ કરીશું અને બે મિનિટ હલાવી શું પછી આ મિશ્રણને એક મિનિટ માટે સ્ટીમ કરો આમ આપણો પનીર બટર મસાલા તૈયાર છે કોથમીર અને બટર નાખી સર્વ કરો

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arya
Arya @Aryavaghela
પર January 18, 2021 16:22
Junagadh
I am of 15 years and love to cook unique food cooking lover I want to be a Beautiful chef like my mom she is one of the bestest cook in this world she is my inspiration in cooking😍😍😍😍😍😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Cooking queen
Cooking queen @cook_25585728
January 21, 2021 18:02
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer બટર Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
  2. મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
  3. ટોપરાની ચીકકી (Coconut Chikki Recipe In Gujarati)
  4. મેથી નાં થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  5. ચીઝ બ્રેડ (Cheese Bread Recipe In Gujarati)
  1. વેજ તવા પુલાવ (તાવડી માં) ( Veg Tava PulaoRecipe In Gujarati )
  2. તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)
  3. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  4. સ્પગેટી (Spaghetti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14438761
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close