મટર પનીર (Matar paneer recipe in Gujarati)
# ks
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ વટાણાને બોઈલ કરી લો ડુંગળી ટમાટર લસણ નું કટિંગ કરી લો
- 2
કડાઈમાં ૨ ચમચા તેલ ઉમેરી ડુંગળી લસણ ઉમેરો ડુંગળી લસણ સદાય તેને ડિશમાં કાઢી લો.પછી ટામેટાં સાંતળી લો
- 3
પછી તે જ કડાઈમાં પનીર ફ્રાય કરી લોપછી પનીર ગરમ પાણીમાં ઉમેરી તરત બહાર કાઢી લો હવે તેલમાં મસાલો હળદર બધું ઉમેરી પછી મિક્સીમાં ક્રશ કરી લે ડુંગળી ટામેટાં વધુ ઉમેરો પછી ડુંગળી ટામેટા ની ગ્રેવી ઉમેરો પછી વટાણા ઉમેરો પાંચ મિનિટ સાંતળો પછી પનીર ઉમેરો તૈયાર મટર પનીર હોટલ જેવું
- 4
પછી બાઉલમાં પીરસી કોથમીરથી ગાર્નિશ કરો પરોઠા સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14444659















ટિપ્પણીઓ (2)