કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.

#GA4#Week 19
ડાકોર ના ગોટા ની જેમ આ ઘર ના ગોટા તમને ઘરે બેઠા ડાકોર નીં યાદ અપાવી દેશે. એકવાર ચોક્કસપણે બનાવો.

#GA4#Week 19
ડાકોર ના ગોટા ની જેમ આ ઘર ના ગોટા તમને ઘરે બેઠા ડાકોર નીં યાદ અપાવી દેશે. એકવાર ચોક્કસપણે બનાવો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો
  • 4 વાટકીચણા નો લોટ ઝીણો
  • 1/2 વાટકીચણા નો લોટ જાડો
  • 1/2 વાટકીરવૉ
  • 1 વાટકીમેથી
  • 1/2 વાટકીકૉથમરી
  • 1 ચમચીઅધકચરા તીખા
  • 1 ચમચીઅધકચરા ધાના
  • 1/2 ચમચીસોડા
  • 6 ચમચીતેલ + તળવા માટે નું તેલ
  • 1/4 વાટકીખાંડ
  • 5મરચાં ઝીણા સમારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 વાટકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રીઓ એકઠી કરી લો.ચણા ના લોટ મા વારાફરતી બધી સામગ્રીઓ ભેગી કરીને પાણી ઉમેરતા જવું.એમા સોડા અને તેલ ઉમેરી થોડી વાર માટે રાખો.

    મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    10 મિનીટ પછી તેલ ગરમ કરો અને ગરમ તેલ ની 3 ચમચી મિશ્રણ માં ઉમેરી હલાવો.તલ ગરમ થાય એટલે તેમાં વડા નાંખી ને આછા ગુલાબી થી બ્રાઉન થયા બાદ પ્લેટ મા કાઢી લો.ખજુર ની ચટણી સાથે પીરસો.

    મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
પર January 20, 2021 07:32
406.ઓશવાળ હાઈટ.જામનગર.
રસોઇ ઍ એક કલા છે.ઍ મારા માટે એક પડકાર છે.રસોઇ નો સ્વાદ,સોડમ,રંગ ઍ શ્રેષ્ઠતમ બને ઍ મારૂ લક્ષ્ય છે.ઘર માં દરેક વ્યક્તિ ની રુચિ અનુસાર ની વાનગીઓ બનાવી ઍ મારો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
January 20, 2021 13:28
Wah! Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ગોટા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. જાપનીઝ કન્ડેન્સ્ડ મિલ્ક બ્રેડ (Japanese Condensed Milk Bread Recipe In Gujarati)
  2. તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
  3. મેથી ગોટા (Methi Gota Recipe In Gujarati)
  4. મિક્સ વેજીટેબલ પિકલ (Mix vegetable pickle recipe in Gujarati)
  5. ડ્રાયફ્રૂઇટ ચીકી ( Dryfruit Chikki Recipe in Gujarati l
  1. ગાજર નું અથાણું (રાયતા ગાજર)
  2. વેજ ચાઈનીઝ સીઝલર
  3. તલની ચીક્કી (Tal chikki Recipe in Gujarati)
  4. ટી પૂરી (Tea Poori recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14447839
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close