મેથીની ક્રિસ્પી પૂરી(Methi Crispy Puri Recipe In Gujarati)

Jasminben parmar @cook_20483252
મેથીની ક્રિસ્પી પૂરી(Methi Crispy Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખી લો હવે એક કાથરોટ માં ઘઉંનો લોટ રવો મેથીની ભાજી ચાર ચમચી તેલનું મોણ તેમજ બધા મસાલા નાખી મિક્સ કરી દો
- 2
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લો તેમના નાના નાના લુવા કરી લો
- 3
હવે તેમાંથી પાતળી પૂરી વણી લો અને કાંટા વાળી ચમચી ની મદદ થી પુરીમાં કાણા પાડી લો જેથી પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી બને
- 4
બધી પૂરી આ રીતે વણી લો પછી તેને ગરમ તેલમાં બંને બાજુથી ગોલ્ડન કલરની તળી લો અને એક થાળીમાં કાઢી લો
- 5
આ રીતે તૈયાર થયેલી પૂરીને એક ડીશમાં લઈ સર્વ કરો તો તૈયાર છે મેથી નીક્રિસ્પી પૂરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14451158














ટિપ્પણીઓ (10)