મેથીનો લોટ વાળુ શાક(methinu lot vadu shak recipe in Gujarati)
Ila Pithadia @cook_21827352
#GA4#week19
મેથીનો લોટ વાળુ શાક(methinu lot vadu shak recipe in Gujarati)
#GA4#week19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં બધું રેડી કરી લો. ત્યાર બાદ ગેસ પરએક પેનમાં થોડું તેલ મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં લસણ ના પીસ એડ કરો. તેલમાં લસણ ને થોડું ક કડવાદો.
- 2
લસણ કકડી જાયએટલે તેમાં મેથીની ભાજી ધોઈ ને એડ કરો. ત્યારબાદ તેમાં ડ્રાય મસાલા હળદર,ધાણાજીરું, મરચુંપાવડર અને મીઠું એડ કરો. પછી તેને હલાવીને મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરો. પાણી નાખી દસથી પંદર મિનિટ ભાજી ને ચડવા દો.
- 4
ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખી ચમચી વડે એકદમ હલાવી લો. અને બેથી પાંચ મિનિટ ગેસ પર રહેવા દો. તો તૈયાર છે મેથી નું લોટવાળું શાક. સર્વિંગ બાઉલમાં કાઢી મેથીની ભાજી થી ડેકોરેટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14453936













ટિપ્પણીઓ (4)