મેથી ના સક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)

Meena Chudasama @cook_17755034
મેથી ના સક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને એક બાઉલમાં ચાળી લેવું પછી તેમાં ઝીણી સમારેલી મેથીની ભાજીને ધોઈ અને નાખવી પછી તેની અંદર મરચાની ભૂકી, હળદર, ધાણાજીરું,મીઠું અને બે ચમચી તેલ મોણ નાખવું પછી પાણી વડે લોટ બાંધી લો
- 2
હવે લોટ બંધાઈ જાય એટલે તેલ નાખી અને તેને કૂણો કરો પછી તેના મોટા લૂઆ કરો પછી પાટલાની સાઈઝના વણો પછી તેના સકરપારા ની જેમ કાપા પાડી અને એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને તળી લો બ્રાઉન કલરના થાય એટલે નીચે ઉતારી અને સર્વ કરો ખરેખર ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી સકરપારા બને છે
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14459302












ટિપ્પણીઓ