ટાકોઝ(Tacos Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

ટાકોઝ એક મેકસીકન અને મારા ઘર માં અવારનવાર બનતી વાનગી છે

ટાકોઝ(Tacos Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ટાકોઝ એક મેકસીકન અને મારા ઘર માં અવારનવાર બનતી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આશરે એક કલાક
૮ ટાકો શેલ
  1. શેલ બનાવવા માટે
  2. ૧/૨ કપમેંદો
  3. ૧/૨ ટી સ્પૂનમીઠુ
  4. ૧/૨ ટી સ્પૂનઅજમો
  5. તેલ તળવા માટે
  6. ફિલિંગ માટે
  7. ૧ બાઉલરાજમા બાફેલા
  8. ડુંગળી
  9. ટામેટા
  10. ૧/૨ કપમકાઈ ના દાણા
  11. લીલા મરચાં
  12. કટકો આદુ
  13. કળી લસણ
  14. ૧ ટે સ્પૂનમિક્સ હબ
  15. ૧/૨ ટે સ્પૂનઓરેગાનો
  16. મીઠુ સ્વાદાનુસાર
  17. લાલ મરચું
  18. ૧ ટે સ્પૂનમેયોનેઝ

રાંધવાની સૂચનાઓ

આશરે એક કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધો અને તેને ૨૦ મિનીટ રેસ્ટ આપો

  2. 2

    લોટ ના એક સરખા ભાગ પાડો અને પૂરીવણી લો અને કાપા પાડો

  3. 3

    તેલ ગરમ કરી પૂરી તળો તેને ફેરવી બીજી બાજુ ઝારા અને ચીપિયા થી ફોલ્ડ કરો

  4. 4

    બધા શેલ તૈયાર કરી લો

  5. 5

    સ્ટફિંગ માટે બધી સામગ્રી ભેગી કરો ને ડુંગળી અને ટામેટાં ને ઝીણા સમારી લો અને ચીઝ છીની લો

  6. 6

    એક પેન માં ડુંગળી, ટામેટા,આદુ, મરચા,લસણ ઝીણુ સમારી સાંતળો

  7. 7

    તેમાં બધા મસાલા અને રાજમા, મકાઈ, ઉમેરી ૫ મિનીટ ચડવા દો. સમેશર થી થોડું સ્મેશ કરો

  8. 8

    તેમાં થોડું છીણેલું ચીઝ એન્ડ મેયોનેઝ નાંખી હલાવો એટલે સ્ટફિંગ તૈયાર

  9. 9

    હવે સર્વ કરતી વખતે એક શેલ લઈ તેમાં ફિલીંગ ભરી તેની ઉપર ચીઝ ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes