કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#Walnuts શિયાળો એટલે ખાવા-પીવાની મોસમ. એમાં પણ અખરોટનુ તો કહેવું જ શું. વિટામિન, ઓમેગા થ્રી વગેરેથી ભરપૂર. આ રેસિપી માં જે વાનગી બનાવી છે તે ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ડોક્ટરે કોઈને ગોઠણ ઢાંકણીનુ ઓપરેશન કરવાનું કહ્યું હોય અને આ લાડુ ખાય તો તેમાંથી બચી શકાય છે. આશા રાખું છું કે બધાને આ રેસિપી પસંદ આવશે અને ઉપયોગી પણ થશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામઅખરોટ
  • 50 ગ્રામકાજુ
  • 50 ગ્રામબદામ
  • 150 ગ્રામતલ
  • 50 ગ્રામસિંગદાણા
  • ૩ ચમચીસુંઠ
  • 50 ગ્રામકોપરાનું ખમણ
  • 200 ગ્રામદેશી ગોળ
  • 2 ચમચીગાયનું ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તલ, અખરોટ, કાજુ, બદામ, સીંગદાણા વગેરે મિક્સરમાં અધકચરા ભૂકો કરી લેવા.

    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં બે ચમચી ગાયનું ઘી લઈ ગરમ મૂકો ્્. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી ધીમા તાપે ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો.

    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ ગોળમાં ભુક્કો કરેલા દરેક ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરવું. ટોપરાનું ખમણ પણ ઉમેરવું. ૩ ચમચી સુંઠ મેળવી બધું બરાબર મિક્સ કરી તેના મીડિયમ સાઇઝના લાડુ વાળવા. દરરોજ સવારે ભૂખ્યા પેટે એક લાડુ ખાવો. એક મહિનામાં ગોઠણ ના દુખાવા માં ખૂબ જ રાહત લાગે છે.

    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ લાડુ માં અખરોટના ઉપયોગ કર્યો હોવાથી સ્વાસ્થય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર January 22, 2021 15:02

ટિપ્પણીઓ (5)

kinjal mehta
kinjal mehta @cook_20923780
January 24, 2021 09:28
Vah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા અખરોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
  2. નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
  3. પુલાવ (Pulao Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
  5. મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
  1. બ્લેક રાઈસ સલાડ બાઉલ(Black Rice Salad Bowl Recipe In Gujarati)
  2. મેથી કોર્ન આલુ સબ્જી (Methi Corn Aloo sabji Recipe In Gujarati)
  3. સ્ટફ ટામેટા ઈન ગ્રેવી (Stuffed Tomato In Gravy Recipe In Gujarat
  4. મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14462175
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close