મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)

Zarna Patel Khirsaria
Zarna Patel Khirsaria @cook_17120822

મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપમેથી સમારેલી
  2. 2 સ્પૂનલીલું લસણ ઝીણું સમારેલું
  3. મીઠું
  4. 1 સ્પૂનહળદર
  5. 1 સ્પૂનમરચું પાઉડર
  6. 1 સ્પૂનખાંડ
  7. 1લીંબુ તો રસ
  8. ચપટીસોડા
  9. 1 સ્પૂનદહીં
  10. તળવા માટે તેલ
  11. 3 સ્પૂનબાજરા નો લોટ
  12. 1 સ્પૂનઆદુ માર્ચ ની પેસ્ટ
  13. 2લિલી ડુંગળી સમારેલી
  14. 1 સ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ થોડી મેથી ને ફ્રાય કરી લેવી પછી એક બોલ માં ઉપર ની બધી સામગ્રી મિક્સ કરવી

  2. 2

    બધું મિક્સ કરી વડા વાડી લેવા પછી ગરમ તેલ માં ધીમા ગેસ પર ફ્રાય કરી લેવા

  3. 3

    તો ત્યાર છે ગરમાં ગરમ બાજરી મેથી ના વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarna Patel Khirsaria
Zarna Patel Khirsaria @cook_17120822
પર

ટિપ્પણીઓ

Similar Recipes