મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Shah Leela @Shah_Leela
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુથી પહેલા તમે મેથી સાફ કરી લો
- 2
પછી મટર પાણી ધોઈલો
- 3
લીલા મરચા પતલા પતલા કાપી લો
- 4
પછી ડુંગળી ની ગ્રેવી કરો
- 5
ટામેટા કાપો અને ગ્રેવી કરો
- 6
એક કઢાઈ લો તેમા તેલ મૂકો પછી તેમા લસણ અને જીરો હીંગ ડુંગળી ગ્રેવી નાખવી
- 7
પછી ડુંગળી ને ગુલાબી રંગની થવા દેવી પછી તેમા મીઠુ નાખવુ અને ટામેટા ગ્રેવી નાખવી પછી તેમા બધાજ મસાલા નાખવો પછી તેમા મટર નાખી ને થોડી થવા દેવુ
- 8
પછી તેમા મેથી નાખવી 5 મિનિટ સુધી થવા દેવુ પછી મલાઈ નાખી હલાવો પછી 5/7 મિનિટ થવાદો પછી નીચે ઉતારી લો ગરમ ગરમ સર્વ કરો પરાઠા સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475807













ટિપ્પણીઓ (4)