રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઉપર બતાવેલ મુજબ બધા જ ઘટકો તૈયાર કરી લેવા. હવે તુવેર, ચણા, વટાણા, વાલ અને ચોરા ના બી પાણી થી ધોઈ ને કુકર માં 4 થી ટ સિટી કરી ને બાફી લેવા.
- 2
ત્યાર બાદ મુઠીયા બનાવા માટે એક થાળી માં ઘઉં નો અને ચણા નો લોટ લેવો અને તેમાં મેથી અને કોથમીર એડ કરી ને બધા મસાલા અને ચપટી સોડા એડ કરવું.
- 3
ત્યાર પછી તેનો લોટ બાંધી ને નાનાં બોલ્સ બનાવી લેવા.ત્યાર પછી એક કડાઈ માં તેલ ગેસ પર ગરમ મુકો અને મુઠીયા ફ્રાય કરી લેવા.
- 4
ત્યાર બાદ હવે એક મોટી કડાઈ ગેસ પર મુકવી. તેમાં તેલ એડ કરી લેવું અને ડુંગળી ને આદુ લસણ નો વઘાર કરવો.અને તેમાં વાલોર, બટેટા, રીંગણાં અને ફુલકોબી એડ કરી લેવા.તેમાં ચપટી સોડા નાખી ને ચળવા દેવા.
- 5
ત્યાર પછી બીજી કડાઈ માં તેલ મૂકી ને બીજો વઘાર કરવો તેમાં તેલ ગરમ થાય એટલે તેમાં ટામેટાં ની ગ્રેવી નો વઘાર કરવો ને તે વઘાર બધા શાક વારા પાન માં રેડી દેવો.
- 6
ત્યાર બાદ તેમાં મુઠીયા એડ કરી લેવા અને બધા મસાલા એડ કરી લેવા અને આ બધું ચળવા દેવું.
- 7
તો તૈયાર છે ગરમ ગરમ ઊંધિયું તેને પૂરી રાઇસ અને છાસ સાથે સર્વ કરો.
- 8
Similar Recipes
-
-
-
-
ઊંધિયુ (Undhiyu recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiUndhiyu (ઊંધિયું,)😋 શિયાળો આવે એટલે બધા જ લીલા શાકભાજી મળે. લીલા શાકભાજી આવે એટલે ઉંધીયુ બનાવીએ. તો આજે મેં ઉંધિયું બનાવ્યું છે,😋ખુબ જ સરસ બન્યું છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
-
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
-
-
-
રજવાડી ઉંધીયું (Rajwadi Undhiyu Recipe in Gujarati)
સ્પેશીયલ રજવાડી ઉંધીયું#KSUndhiyuPost 3 chef Nidhi Bole -
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
# ઊધિયું અમારે ઉતરાયણ માં અવશ્ય બને ને શિયાળા મા તો દર અઠવાડિયે બને જ બધા ને બહુ ભાવે સાથે અમે આજે દૂધપાક પણ banaviyo છે ને ચોળાફળી પણ. Wow જામો જામો છે બાકી હો 😊🙋#KS Pina Mandaliya -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)