મેથી ની ભાજીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Amita patel @cook_26530294
મેથી ની ભાજીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી સાફ કરી પત્તા છુટા પાડી દેવા,પછી ધોઈ દેવી
- 2
ત્યાર બાદ બાજરી અને ઘઉ નો લોટ મીક્સ કરવા,પછી તેમાં મીઠું,હળદર,ધાણાજીરું,અજમો,મેથીની ભાજી નાંખવી
- 3
લીલા મરચા,આદુ,ગોળ અને છાસ ની પેસ્ટ બનાવી નાંખવી
- 4
પછી તેલનું મોળ નાખી લોટ બરાબર બાંધી દેવો ને ગોળ થેપલા તવી પર શેકી દેવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476620













ટિપ્પણીઓ