રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં મનચાઉ સૂપ નો મસાલો નાખી તેમાં બે ગ્લાસ પાણી ઉમેરીને બરાબર હલાવો
- 2
ત્યારબાદ ધીમા ગેસ ઉપર કોર્ન ફ્લોર સ્લરી નાખી ઉકળવા મૂકો ત્યારબાદ તેમાં જરૂર મુજબ સોસ ઉમેરો અને ચપટી મીઠું અને બટર નાંખી સુપ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવા દો
- 3
હવે આપણું ગરમ-ગરમ ટેસ્ટી મનચાઉ સૂપ રેડી છે ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈને જીરા રાઈસ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મનચાઉ સૂપ(Manchow soup recipe in Gujarati)
#સુપરશેફ3નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આજકાલ વરસાદની સીઝન ચાલી રહી છે તો આપણને કંઈને કંઈ ચટપટુ તીખુંતમતમતું ખાવા પીવાનું મન થાય છે મને ચાઇનીઝ ફૂડ ખૂબ જ પસંદ છે મારા ઘરમાં પણ બધાયને મનચાઉ સૂપ ખૂબ જ પ્રિય છે એમાં પણ જો વરસાદના ઠંડુ વાતાવરણ હોય તો આપણને સુપ પીવાની ખૂબ મજા આવે છે તો આજે મેં મનચાઉ સુપ બનાવ્યો છે Dharti Kalpesh Pandya -
-
વેજ.મન્ચાઉ સૂપ (Veg.Manchow Soup Recipe in Gujarati)
#GA4 #week20 #soupશિયાળામાં ગરમાગરમ સૂપ પીવાથી શરીરમાં ઠંડી સામે રક્ષણ મળી રહે છે,વળી પૂરતા પ્રમાણમાં દરેક શાકભાજી સૂપમાં ઉમેરાતા હોય, ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે.સૂપ વેઈટ લોસ માટે પણ ઉપયોગી છે. મન્ચાઉ સૂપમાં તળેલ નૂડલ્સનો ઉપયોગ કરવાથી તે ક્રિસ્પી લાગે છે.મન્ચાઉ સૂપ એ સિઝલર, નૂડલ્સ કે અન્ય મેનકોર્સ માટે પરફેક્ટ સ્ટાર્ટર છે Kashmira Bhuva -
-
ચાઇનીઝ મંચુરિયન સૂપ(chinese Manchurian soup recipe in Gujarati)
#GA4#week3#chainiz Tejal Rathod Vaja -
-
હોટ & સાવર સૂપ (Hot N Sour Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupમે આજે હોટ એન્ડ શાવર સૂપ બનાવ્યું છે જે મે હોટેલ માં મળતું હોય એ જ રીતે બનાવ્યું છે.એવો જ ટેસ્ટ આવે છે.તમે આવી રીતે બનાવશો તો હોટેલ મા જય ને સૂપ પીવા નું પણ ભૂલી જશો . Hemali Devang -
-
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
કોર્ન સૂપ(Corn Soup Recipe in Gujarati)
#GA4#Week10#Soupમે આજે આયા મકાઈ નું સૂપ બનાવ્યું છે.જે બાર આપડે હોટલ માં પીતા હોય તેવું જ બનાવ્યું છે.જે ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
સ્વીટ કોર્ન સૂપ (sweet corn soup recipe in gujarati)
વરસાદ ની મોસમમાં સ્વીટ કોર્ન બહુ જ મળે છે અને બહુ જ સરસ મળે છે. તેમાંથી આપણે ઘણું બધું બનાવી શકીએ છીએ. મેં સ્વીટ કોર્ન માંથી સૂપ બનાવ્યો છે જે બાળકો અને મોટાઓ ને પણ ખુબ ભાવે છે કારણ કે તીખો નથી હોતો. અને આ સૂપ ની બેસ્ટ વાત છે કે તે ઓઈલ ફ્રી (oil free) છે. તેથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયેટિંગ કરતા લોકો માટે ખાસ ઉપયોગી છે અને બહુ જ જલ્દી બની જાય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#kS2#post 3Recipe નો 187.આજે મેં ટેસ્ટી મનચાઉ સુપ બનાવ્યો છે જે મારા ઘરે દરેકને બહુ જ ભાવે છે એટલે આજે મેં બનાયો છે Jyoti Shah -
હોટ એંડ સૌર સૂપ (hot and sour soup recipe in Gujarati)
#GA4#Week10#Tasty#Winter_seasonમારા ભાભી ની આ ટેસ્ટી વાનગી 🍲 જોઈને મે ટ્રાય કરી Thank you MMO POOJA MANKAD -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14478676
ટિપ્પણીઓ (13)