જાલ મુરી (Jal Muri Recipe In Gujarati)

આ વાનગી બંગાળ ની ફેમસ છે..
જાલ નો અર્થ તીખો થાય છે..
મુરી નો અર્થ મમરા થાય છે..
જાલ મુરી (Jal Muri Recipe In Gujarati)
આ વાનગી બંગાળ ની ફેમસ છે..
જાલ નો અર્થ તીખો થાય છે..
મુરી નો અર્થ મમરા થાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તમાલપત્ર, મરી,એલચો,લવીંગ, અજમો,તજ,આખા ઘાના, જીરૂં ધીમી આંચ ઉપર શેકી લો.બ્રાઉન કલર નું થાય એટલે તેમાં સૂકા મરચાં નાખો. ઠંડુ કરી મિક્સર માં પીસી લો.તેમાં સુંઠ પાઉડર,સંચળ,મીઠું ઉમેરો..મિક્સ કરો.આ મસાલો 1 વર્ષ સુધી સાચવી શકાય છે..
- 2
એક પેન માં કોરા મમરા શેકી લો.
- 3
શેકેલા મમરા ની અંદર તીખી સેવ ઉમેરો.બાફેલા બટાકા ના નાના પીસ કરી ને ઉમેરો..કાકડી ના પીસ ઉમેરો,ટામેટાં નાખો.લીલા મરચાં નાખો.ડુંગળી,કોથમીર,મસાલા શિંગ,ચવાણું, કાચી કેરી ઉમેરો..સરસિયા નું તેલ ઉમેરી મિક્સ કરો.ઉપર બનાવેલો મસાલો 3 ચમચી ઉમેરો.
- 4
બાફેલા ચણા માં ઉપર બનાવેલ મસાલો નાખો.સરસિયાનું તેલ નાખો.બધું જ મિક્સ કરી..મમરા માં ઉમેરો.તો રેડી છે બંગાળ ની ફેમસ જાલ મુરી..😍😍
- 5
😍😍😍😍😍😍😍😍
- 6
😍😍😍😍😍😍😍😍😍😍
- 7
😍😍😍😍😍😍
- 8
તો રેડી છે જાલ મુરી...👌😍😍😍
- 9
- 10
- 11
- 12
Keywords
Similar Recipes
More Recipes


































ટિપ્પણીઓ