રાંધવાની સૂચનાઓ
- 1
એક બોઉલ માં લેફ્ટ ઓવર ખીચડી લો તેમાં બધા સૂકા મસાલા નાખો.
- 2
પછી તેને અંદર ઘઉં નો લોટ નાખો તેને પ્રોપર મિક્સ કરો, તેને અંદર પાણી જરૂર નઈ પડે, લોટ બહુ ઢીલો ના બાંધતા, ઓઈલ મદદ થી તેને મસાળી લો 10 મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
તેને નોર્મલ થેપલા ની જેમ વણી લો, તવી ગરમ થાઈ એટલે તેને થેપલા આગળ પાછળ ઓઈલ મદદ થી શેકી લો તેને બટર એન્ડ સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
ખીચડી ના થેપલા (Khichdi Thepla Recipe In Gujarati)
બાળકો જ્યારે ખીચડી નથી ખાતા ત્યારે રાધેલી ખીચડી મા લોટ ઉમેરી સ્વાદિષ્ટ થેપલા બનાવી આપીએ તો સ્વાદ થી ખવાઈ જાય છે.. મુંગળી.. Niyati Mehta -
-
-
-
લેફ્ટ ઓવર ખીચડી ઢેબરા (Left Over Khichdi Dhebra Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ખીચડી માં થી ધણી બધી વાનગી ઓ બને છે , મેં આજે વિચારયું એમાં થી ઢેબરા થેપવા અને બધા ને ગરમાગરમ ઢેબરા બ્રેકફાસ્ટ માં પીરસવા. આ ઢેબરા બહુજ સ્વાદિષ્ટ બને છે અને સોફ્ટ તો એટલા કે મોઢા માં ઓગળી જાય એટલા. કોઈને ખ્યાલ પણ ના આવે કે લેફ્ટ ઓવર ખીચડી માં થી બનાવ્યા હશે. તો ચાલો જોઈએ રેસીપી.#FFC8#ricecapsicumgarammasalachallenge Bina Samir Telivala -
ખીચડી થેપલા (khichdi Thepla Recipe in Gujarati)
થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે ખીચડી ના થેપલા બનાવ્યા છે અને એમાં થોડો મીન્ટ (પુદીના) નો ફ્લાવર આપ્યો છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પાવભાજી તડકા ખીચડી (Pav Bhaji Tadka Khichdi Recipe In Gujarati)
#FFC8આ ખીચડી મેં તુવેરદાલની ખીચડી માંથી બનાવી છે જે પાઉભાજીનો ટચ આપીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે Jyotika Joshi -
-
-
-
લેફ્ટઓવર ખીચડી થેપલા (Leftover Khichdi Thepla Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14501201
ટિપ્પણીઓ (11)