દૂધી હલવો (BOTTLE GOURD HALWA Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકરમાં ૧ ચમચી ઘી ગરમ કરી, ખમણેલી દૂધી અને ખાંડ નાંખી બરાબર મીક્ષ કરી, ઢાંકણ બંધ કરી ધીમાં તાપે ૫ મિનિટ ચડવા દો.
- 2
કૂકર ઠંડું થયા પછી ઢાંકણ ખોલી તેમાં ઈલાઈચી, જાયફળ અને માવો ઉમેરી દો.
- 3
બરાબર મીક્ષ કરી લીલો કલર ઉમેરી, મીક્ષ કરી લો.
- 4
પાણી બળી જાય પછી ડ્રાયફ્રુટ અને ૧ ચમચી ઘી ઉમેરી મિક્ષ કરી ગરમ અથવા ઠંડો સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14520439
















ટિપ્પણીઓ (2)