તવા પીઝા (Tawa Pizza Recipe in Gujarati)

Miti Mankad @cook_26601469
તવા પીઝા (Tawa Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નોનસ્ટિક લોઢી પર રોટલાને બંને બાજુએ બટર અથવા ઘી લગાવી ક્રિસ્પી કરવો. ગેસ ની flame મીડીયમ રાખવી. અને ઢાંકણ ઢાંકી દેવો. ગેસ ફાસ્ટ ન રાખો જેથી રોટલો બળી ન જાય તેનું ધ્યાન રાખો.
- 2
એકદમ બદામી જેવુ ક્રિસ્પી થઈ જાય એટલે રોટલો પર પીઝા સોસ લગાવો. બીજી બાજુ ગેસ પર શાક ને થોડા ફ્રાય કરવા. તેમાં મરી પાઉડર છાંટો. મે શાકને ફ્રાય કરેલા છે. કાચા પણ રાખી શકાય. Sos લગાવ્યા બાદ ચીઝ લગાવો. પછી તેના ઉપર બધા શાક નું બેજ લગાવો. ફરી cheese લગાવો. અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટો
- 3
ફરી ગેસ પર મીડીયમ flame પર થોડી વાર ચઢવા દો. તો તૈયાર છે તવા પીઝા...
Keywords
Similar Recipes
More Recipes
- એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
- ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
- કાજુકારેલા (Kaju karela Recipe in Gujarati)
- એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
- કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14563638












ટિપ્પણીઓ (4)