કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#GA4 #Week22
પાલક ના ફાયદા તો ખુબ જ છે જેમ કે તેમાં થી vitamin-છે, આયર્ન, કેલ્શિયમ
ભરપૂર માત્રા માં મળે છે. શિયાળા માં તો તેનો ઉપયોગ વધારે ને વધારે કરવો જ જોઈએ. આંખો નું તેજ બહુ વધે છે. ઘણા બધા રોગ નાશ થાય છે. લીલી છમ પાલક જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે તો તેનો ઉપયોગ કરી ને આજે મેં ચીલ્લા બનાવ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
10 નંગ
  • 200 ગ્રામ- પાલક ની ભાજી
  • 1 કપ- ચણા નો લોટ
  • 2 નંગ- ડુંગળી
  • 1 નંગ- ટામેટું
  • 5-6કળી લસણ
  • 1/2 વાડકી- લીલું લસણ
  • 2-3 નંગલીલા મરચાં
  • 1મોટો ટુકડો - આદુ
  • 1/2બાઉલ - લીલા ધાણા
  • 1/2 ચમચી- અજમો
  • 1 નંગ- કાશ્મીરી લાલ મરચું
  • સ્વાદ મુજબ મીઠુ
  • ચીલ્લા બનાવા માટે તેલ
  • વેજિટેબલ રાયતા માટે:- દહીં, ડુંગળી, ટામેટા, લીલા ધાણા, કાકડી
  • મસાલા :- મીઠુ, સંચર પપવડર, ચાટ મસાલો જીરૂ પાઉડર,લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાલક ની ભાજી ને ઝીણી સમારી ધોઈ લઇ લો.

    પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી, ટામેટા સમારી દો. લીલું લસણ અને લીલા ધાણા ને સમારી દો. સૂકું લસણ, આદુ, મરચાં ચોપ કરો.

    પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મોટી તપેલી માં પાલક ની ભાજી, લીલા ધાણા, ડુંગળી, ટામેટા, આદુ, લસણ, મરચાં ચોપ કરેલા, લીલું લસણ, મીઠુ, લાલ મરચું પાઉડર અને અજમો નાખી હલાવી થોડો થોડો ચણા નો લોટ નાખી હલાવી થોડું પાણી રેડી બહુ જાડું નહિ અને બહુ પાતળું નહિ તેવું ખીરું બનાવી દો.

    પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે નોનસ્ટિક પેન ને તેલ થી ગ્રીસ કરી ખીરું પાથરી પૂડો ઉતારી લો.

    પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજિટેબલ રાયતા માટે બાઉલ માં મોળું જાડું દહીં, સમારેલા ટામેટા, ડુંગળી, કાકડી, લીલા ધાણા, સમારેલું ઝીણું લીલું મરચું, મીઠુ, સંચર પાઉડર, જીરૂ પાઉડર, લાલ મરચું નાખી હલાવી સર્વ કરો.

    પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    તો રેડી છે કલર ફૂલ નુટ્રી્શન થી ભરપૂર પાલક ના ચીલ્લા અને વેજિટેબલ રાઇતું.

    પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર February 10, 2021 02:35
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 10, 2021 03:12
Wah superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ચીલા Vegetable રાયતું

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
  2. ફરાળી ચીઝ બર્સટ પીઝા (Farali Cheese Burst Pizza Recipe in Gujarati)
  3. કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
  4. ચીઝ ક્રસ્ટ પીઝા (Cheese Crust Pizza Recipe in Gujarati)
  5. એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
  1. તળેલું નથી કોલ્હાપુરી કટ વડા - ( Not Fried Kolhapuri Kat Vada Recipe In Gujarati)
  2. ક્રિસ્પી મોંગોલિયન ટોફુ ફ્રાય (Crispy Mongolian Tofu Stir Fry Recipe In Gujarati)
  3. દુઘી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
  4. સિમ્પલ કેક (Simple Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14565453
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close