બિસ્કીટ કરન્ચી કેક (Biscuit Crunchy Cake Recipe In Gujarati)

બિસ્કીટ કરન્ચી કેક (Biscuit Crunchy Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મેરી ગોલ્ડ બિસ્કીટ ના નાના કટકા કરી લેશુ ત્યારબાદ કાજુ બદામ નાના કટકા કરી લેશો અને તેના બિસ્કીટના કટકા સાથે ઉમેરી દો
- 2
હવે એક કઢાઈમાં ખાંડ નાખી દો પછી તેમાં પાણી અને કોકો પાઉડર ઉમેરીને ગેસ પર મૂકી દીધો ગેસની ધીમી આંચ પર રાખો તેને સતત હલાવતા રહો
- 3
પાંચ મિનિટમાં ચોકલેટ સોસ રેડી થઈ જશે પછી તેને બિસ્કીટ ના કટકા ઉમેરી દો બધુ બરાબર ભેગું કરી લો
- 4
બરાબર મિક્સ થઈ જાય એટલે એક કેકનું બાઉલ લઈ અથવા ગોળ ડબરા માં ઘી લગાડીને બરાબર દાબીને ભરી દો તેને દસ મિનિટ ફ્રિઝરમાં રાખી દો પછી તેને ગરમ પાણીમાં ડબ્બો બે મિનિટ રાખીને ઉંધો કરીને કેક કાઢી લો
- 5
હવે જે ચોકલેટ સોસ આપણે બનાવ્યું તો તે કેક ઉપર બરાબર બધી સાઈડ નાંખીશું પછી તેને કાજુ બદામની પિસ્તા વડે ડેકોરેશન કરો
- 6
અથવા તો ચોકલેટ સોસ રેડી ને સ્ટીક અને જેમ્સ વડે ડેકોરેશન કરીને સર્વ કરો આ કેક ખૂબ સરળ અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તો ખૂબ જ પસંદ પડે છે તો ફ્રેન્ડસ એકવાર જરૂરથી ટ્રાય કરજો બિસ્કીટ કરન્ચી કેક
Made this recipe? Share a Cooksnap!
Let Kajal Panchmatiya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (11)