પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નીચે મુજબ વસ્તુઓ લઈ સમારો.
- 2
સાથે રીંગણ, બટાકા,વટાણા,ટામેટા, ફુલાવર ને બાફી લ્યો
- 3
ત્યારબાદ, છુંદી લ્યો બાફેલી શાકભાજી
પછી એક એક ભાજી તવા પર વઘારો લોઢી પર
ત્યારબાદ,લોઢીમા તેલ મુકી લસણનું પાણી થી વઘારો.ત્યારબાદ લાલ મરચુ્,અને તેમાં સમારેલ
ડુંગળી,લીલામરચા,ટામેટા ઉમેરો.પછી,શાકભાજી ઉમેરો છુંદેલ અને મીઠું ઉમેરો - 4
થોડીવાર સાંતળો પછી તેમા ગરમ મસાલો જલારામ કે પાઉંભાજી નો અને કાજુ તથા ખમણેલું ચીઝ ઉમેરો.
અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાંવભાજી (Pavbhaji Recipe In Gujarati)
થાઈરોઈડ માં કોબીજ અને ફ્લાવર ખાવા ની મનાઈ છે.તો અમારા ઘર માં આ રીતે હું બનાવવું છું. ટેસ્ટી લાગે છે. લોકડાઉન માં બધાં શાક ન હોય તો પણ પાંવ ભાજી ની મજા લો. Tanha Thakkar -
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
પાઉભાજી સાથે મસાલા પાંઉ (bhajipav with masalapav recipe in Gujarati)
#વેસ્ટ આમ તો પાઉભાજીએ મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટફુડ છે. પરંતુ ગુજરાતમાં પણ એ હોંશે હોંશે ખવાય છે. Sonal Suva -
-
દાલ મુનગા (Dal Munga Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@krishna_recipes_ inspired me for this recipeતુવેર દાળ અને મુનગા એટલે સરગવાની શીંગ ની દાળ બનાવાય જે રોટી કે રાઈસ સાથે સર્વ કરી શકાય છે.આ દાળ સાઉથનાં સાંભર જેવી લાગે પરંતુ લીમડાના પાન, આંબલી ની ખટાશ અને સાંભર મસાલો ન હોય. અને થોડી થિક દાળ હોય છે.પારંપરિક દાલ મુનગા માં ફક્ત ઘી-જીરાનો જ વઘાર કરે. ફક્ત દાળ અને સરગવાનો જ ટેસ્ટ આવે. બેઝીક મલાસા જ વપરાય જેવા કે હળદર, મરચું અને મીઠું. તો પણ માટીનાં વાસણ માં ધીમા તાપે ચુલે બનતી આ દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવ ભાજી ની સ્ટાઈલ પરંતુ મિક્સ શાકભાજી સાથે ઘઉં ની બ્રેડ (ટેસ્ટ ની સાથે સાથે હેલ્થી પણ). અમારા ઘરે બધા લોકો બધું શાકભાજી ના ખાય ત્યારે આ રેસીપી બનાવીએ. (ઓલમોસ્ટ એક વાર અઠવાડિયા માં) ekta lalwani -
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ઘરે અવારનવાર ડીનર મા મિક્સ વેજીટેબલ ની પાવભાજી બને છે. Avani Suba -
-
-
-
-
ગ્રીન ગાર્ડન સબ્જી (green garden sabji recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpadgujrati લીલા શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ફાર્મથી જ આવેલા તાજા, લીલા શાકભાજીમાંથી સૂકા મસાલાનો ઉપયોગ કર્યા વગર ખૂબ જ સ્વાદિષ્ટ અને સહેલાઈથી બની જાય એવું શાક બનાવ્યું છે. આ શાકભાજી ઓર્ગેનિક છે. Sonal Suva -
ગ્રીન પાંઉભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#BR#MBR5week5 Unnati Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14486980
ટિપ્પણીઓ