ચીઝ વેજ પીઝા (Cheese Veg Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પીઝા બેઝ પર પીઝા સોસ લગાડી લેવો.
- 2
ત્યારબાદ તેની મોઝરેલાં ચીઝ પાથરવું અને ચાટ મસાલો છાંટવો.
- 3
પછી તેની પર કેપ્સીકમ, ડુંગળી અને ટામેટાં ની લાંબી સ્લાઈસ ગોઠવવી.
- 4
પછી તેની પર ચાટ મસાલો છાંટવો. પછી તેની પર પ્રોસેસડ ચીઝ ગ્રેટ કરી ને પાથરવી
- 5
ત્યારબાદ તેની પર ચિલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ છાંટવો.
- 6
પછી તેને નોનસ્ટિક તવા પર ધીમા તાપે ઢાંકણ ઢાંકી ને ચઢવા દેવા.
- 7
ત્યાર બાદ તેને પીઝા કટર વડે 4 કે 6 પીસ માં કાપી ને કેચ અપ સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590015











ટિપ્પણીઓ (6)