બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમા ઝીણી સમારેલી લીલી ડુંગળી અને મરચા અને કોથમીર ઉમેરો.
- 2
હવે તેમાં પનીર છીણીને ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેમાં બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લો અને જરૂર મુજબ પાણી નાખીને બરાબર મિક્ષ કરી લો. ખીરું તૈયાર કરો. અને તેમાં ઈનો ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે એક પેનમાં તેલ લગાવી દો અને ખીરું લઇ ને ગોળ પાતળા ચીલા બનાવો
- 5
ચીલા બંને બાજુ બરાબર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી શેકો
- 6
ચીલ્લાને ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590443





















ટિપ્પણીઓ (6)