ખારી પીઝા (Khari pizza recipe in Gujarati)

Disha Dave @disha_22
ખારી પીઝા (Khari pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ તેમાં ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં ટામેટું, કેપ્સીકમ, અમેરિકન મકાઈ, ટોમેટો સોસ, મરી પાઉડર, મીઠું, રેડ ચિલી ફ્લેક્સ અને પીઝા મસાલો નાખી મિક્સ કરો.
- 2
એક પેનમાં બટર મૂકી ખારી ને બંને બાજુ શેકી લો.
- 3
ત્યારબાદ શેકેલી ખારી પર સોસ લગાવી તૈયાર કરેલું સ્ટફીંગ મૂકી ચીઝ છીણો.
- 4
એક પેનમાં પિઝાને મૂકી 2 મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દો.
- 5
ત્યારબાદ તેની પર ચીઝ છીણી સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590463










ટિપ્પણીઓ (5)