મેક્રોની વિથ વ્હાઈટ સોંસ (Macroni White Sauce Recipe in Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

#GA4
#Week 22
#સોસ
મેક્રોની એ ખુબજ ટેસ્ટી લાગે છે.

મેક્રોની વિથ વ્હાઈટ સોંસ (Macroni White Sauce Recipe in Gujarati)

#GA4
#Week 22
#સોસ
મેક્રોની એ ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામમેક્રોની પાસ્તા
  2. 2 ગ્લાસપાણી
  3. 1 ચમચીતેલ
  4. વ્હાઈટ સોસ બનવા
  5. 3-4 ચમચીમેંદો
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. 3-4 ચમચીખાંડ
  8. 2-4 ચમચીબટર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 4ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    વ્હાઈટ સોસ બનવવા માટે પેન માં બટર મુકી તેમાં મેંદા નો લોટ નાખી શેકવો.

  2. 2

    તે પછી તેમાં દૂધ નાખી તેમાં લમ્સ ના પડે તેમ હલાવી તેમાં લીંબુ,મીઠું ને ખાંડ નાખી હલાવી ને 5 મિનિટ ઉકાળી લેવું

  3. 3
  4. 4

    તે થઈ જાય પછી તેમાં બાફેલા પાસ્તા નાખી મિક્સ કરી ઉપર ચીઝ નાખી બેકડ કરવી

  5. 5

    પછી સર્વ કરવા રેડી.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

Similar Recipes