મીક્ષ દાળ ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)

#GA4
#Week22ચીલા એ એવી વાનગી છે કે નામ લેતા જ ખાવા નુ મન થઈ જાય.
મીક્ષ દાળ ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)
#GA4
#Week22ચીલા એ એવી વાનગી છે કે નામ લેતા જ ખાવા નુ મન થઈ જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં બધી દાળ ને એક વાસણમાં લઈ લેવી.હવે એક તપેલી મા બધી દાળ ને બેત્રણ પાણીથી ધોઈને પલાળીને મુકી દેવી.પાંચ છ કલાક ઢાંકી ને મુકી દેવી.
- 2
દાળને ધોઈને પલાળી દીધી છે. હવે પાંચ છ કલાક પછી દાળ માંથી પાણી કાઢી નીતારી લેવી. હવે મીક્ષ્ચર જાર મા ક્રશ કરી લેવી.
- 3
હવે દાળ ક્રશ થઈ ગઈ છે.ખીરા મા બધા મસાલા કરવાં. આદુમરચા ક્રશ કરેલા અને ધાણાભાજી આ નાખી ને મીક્ષ કરી લેવું.
- 4
મસાલો મીક્ષ કરી લીધો છે. હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર નોનસ્ટીક લોઢી મુકી લોઢી ગરમ થાય એટલે તેમાં ખીરું પાથરી દેવું.
- 5
એક સાઈડ ચીલા શેકાઈ જાય એટલે બીજી બાજુ પણ શેકી લેવો. ચીલા ની આજુબાજુ તેલ મુકી ને ચીલી શેકી લો. આવી રીતે બધા ચીલા તૈયાર કરી લેવા.
- 6
તો તૈયાર છે ચીલા.મે ચીલા ને લસણની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કયૉ છે. તમે દહીં, લીલી ચટણી રેગ્યુલર ચા તમને પસંદ હોય તે ની સાથે ચીલા સર્વ કરુ શકોછો. તો તૈયાર છે મીક્ષ દાળ ના ચીલા બહુ ટેસ્ટી લાગે છે. તમે પણ જરુર થી બનાવજો.
- 7
તો તૈયાર છે મીક્ષ દાળ ના ચીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
પનીર અને દાળ બંને જ શરીર માટે હેલ્ધી વસ્તુ છે મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે Meghana N. Shah -
-
-
-
-
મિક્સ દાળ ઓનિયન ઉત્તપમ (Mix Dal Onion Uttapam Recipe In Gujarati)
#MBR2મિક્સ દાળના પુડલા અને ઢોકળા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ મેં ઉત્તપમ ની ટ્રાય કરી અને એ પણ બહુ જ સરસ લાગે છે. Sonal Karia -
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
હરિયાળી દાળ ચીલા (Hariyali Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaઅલગ અલગ પ્રકારની દાળ, મિક્સ વેજીટેબલસ અને પાલક વડે મલ્ટીગ્રેઈન ચીલા. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ સ્વાસ્થ્ય વર્ધક (healthy ) પણ છે.ઘણી વખત દરેકના ઘરમાં દરેકને બધા વેજીટેબલ, દાળ ન ભાવતા હોય તેમાં પણ પાલક તો અમુક લોકો જ ખાય છે. તો આ રીતે બનાવેલા ચીલા બાળકો સાથે દરેકને ભાવશે. Urmi Desai -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Winter kitchen challenge#પરંપરાગત "દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ".કડીને સાથૅક કરતી આ રેશીપી હોય ત્યારે વાડી-ખેતર યાદ આવે.ઉનાળાની રૂતુ હોય શાકભાજી મોંઘા હોય યા જોઈએ તેવા મળતા ના હોય ત્યારે આ દાળ બનાવવી હાથવગો ઉપાય કહી શકાય.બને પણ જલ્દી અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ત્રેવટી દાળ જેમાં ત્રણદાળ મીક્સ કરીને મસાલા કરી ફ્રાય કરી તૈયાર કરાય એવી દાળ. ત્રેવટી દાળએ ખેડુતો અને મજુરોના ખોરાકની શાન છે. Smitaben R dave -
ત્રિવટી દાળ (Trivti Dal Recipe In Gujarati)
#AM1#week1 ત્રિવટી દાળ એ શાકનો પયૉય કહી શકાય. ફ્કત સાથે કોઈ બી ભાત લઈ લો એટલે લંચ થઈ જાય.આજે હું આપના માટે ત્રિવટીદાળની રેશિપી લાવી છું. જે આપ સૌ જલ્દીથી બનાવવા આતુર બનશો. Smitaben R dave -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6નામ પરથી સૌને ખ્યાલ આવી જ જાય કે પાંચ દાળને ભેગી કરીને બનાવેલ દાળ.રોજબરોજ એક જ જાતની દાળ અને ભાત ખાવાથી કંટાળો આવે .તેથી આ રીતે બનાવેલ દાળ ખૂબ જ ટેસ્ટી અને નાવિન્યસભર લાગે.વડી હેલ્ધી અને ચટપટી તો ખરી જ. Smitaben R dave -
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આજે મિક્સ દાળને સર્વ કરી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5ત્રેવટી દાળ એક એવી વાનગી છે રોટલા, રોટલી કે ભાત બધા સાથે ખાઈ શકાય છે અને ફટાફટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
-
મિક્સ ચીલા (Mix Chila Recipe in Gujarati)
#GA4#Week22 પુરા પરિવાર નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે.દરેક ગૃહિણી રસોઈ બનાવતી વખતે પોસ્ટિકતા નુ ધ્યાન રાખે તો અમુક પ્રકાર ના રોગો,B-12 ની ઉણપ,વગેરે જેવા પ્રોબ્લેમ્બ આવેજ નહીં.ચાલો જોઈએ બાળકો સહિત બધા ને માટે પોસ્ટિક એવી રેસિપી. Jayshree Chotalia -
સ્ટફ્ડ મીની ચીલા (Stuffed Mini Chila Recipe In Gujarati)
#LSR#cookpadgujarati#cookpad આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય કે પછી બહાર કોઈ પ્રસંગમાં જતા હોઈએ ત્યારે બાઈટીંગમાં કે પછી જમવામાં કઈક નવી વાનગી અચૂક જોવા મળતી હોય છે. મેં એક જગ્યાએ પ્રસંગમાં મીની ચીલા ટેસ્ટ કર્યા હતા એ ચીલામાં થોડો ફેરફાર કરી મેં આજે સ્ટફ્ડ મીની ચીલા બનાવ્યા છે. આ ચીલાને થોડા વધુ પૌષ્ટિક બનાવવા માટે મગની દાળ અને તેની સાથે પાલકનો પણ ઉપયોગ કર્યો છે. પ્રસંગ વખતે આ મીની ચીલાને બાઈટીંગમાં, સ્ટાર્ટરમાં કે પછી ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ