રેડ ચીલી સોસ (Red Chili Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગેસ પર એક પેન રાખો હવે તેમાં એક ચમચી તેલ નાખો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જીરૂં ઉમેરો હવે તેમાં કટ કરેલા મરચાને થોડીવાર સાંતળો
- 2
મરચાં થોડીવાર સાંતળ્યા બાદ તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરો હવે તેને ધીમા તાપે ગેસ પર ચડવા દો પાણી એકદમ બળી જાય ત્યાં સુધી તેને ચડવા દેવા ત્યારબાદ જ ગેસ પરથી ઉતારવા હવે મરચાને ગેસ પરથી ઉતાર યા બાદ તેમાં ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને એકદમ મિક્સ કરી લો જ્યારે મરચાં ઠરી જાય ત્યારબાદ જ તેને મિક્સરમાં જોઈએ તે પ્રમાણે થોડું થોડું વિનેગર નાખી ને મિક્સરમાં પીસી લો તો તૈયાર છે આપણો રેડ ચીલી સોસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590539








ટિપ્પણીઓ