બેસન વેજીટેબલ ચીલા (Besan vegetable Chila Recipe in Gujarati)

Reena Jassni @cook_23790630
બેસન વેજીટેબલ ચીલા (Besan vegetable Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ અને બાજરાનો લોટ લેવો પછી તેમાં બધો સૂકો મસાલો નાખો થોડું પાણી નાંખી મિક્સ કરી પછી તેમાં કટ કરેલા શાકભાજી ઉમેરો પછી બધું એકરસ કરી લો ખીરું તૈયાર થઈ જશે
- 2
ગેસ પર નોન સ્ટીક તવી મૂકો સાદી પણ ચાલે હવે તેના પર તૈયાર કરેલું ખીરૂં પાથરો થોડું એવું ચડી જાય પછી એમાં તેલ નાખો પછી બીજું પડ શેકો
- 3
બંને બાજુ એકદમ ક્રિસ્પી થાય તેવા શેકો બદામી રંગના ત્યાર પછી ચીલા થઈ રહ્યા બાદ તેને પ્લેટમાં લઈને સજાવો તો બેસનના વેજીટેબલ ચીલા તૈયાર છેફ્રેન્ડ્સ આપ પણ બનાવજો આપને જરૂરથી ભાવશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaચણાના લોટના પુડલા (ચીલા) ગુજરાતી નાં ઘરમાં બનતાં હોય છે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ચણાના લોટમાં થોડો મેંદો ઉમેરી ને બનાવ્યા છે Sonal Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590422
ટિપ્પણીઓ