કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#GA4 #week23 #papaya
ગુજરાતી જમવાની થાળીમાં સંભારો, અથાણાં, સલાડ, પાપડ તેમજ છાસ સ્વાદમાં વધારો કરે છે. મેથિયા સંભારના ઉપયોગથી પપૈયું, ટીંડોળા, ગાજર અને કાચી કેરીનું અથાણું બનાવાય છે. અહી મેં કાચા પપૈયાનું અથાણું બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2 ચમચીમરચું પાઉડર
  2. જરૂરિયાત મુજબ તેલ
  3. સ્વાદ અનુસારનમક
  4. 1કાચું પપૈયું
  5. 2-3 ચમચીમેથીયા સંભાર મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પપૈયાને ધોઈ, કોરું કરી, તેની છાલ તેમજ બી કાઢી લો. ત્યારબાદ તેની ઝીણી કટકી સમારી લો.

    કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મેથીયા સંભાર મસાલો, મરચું પાઉડર, જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી, બધું બરાબર મિક્ષ કરો. હવે તેમાં જરૂરિયાત મુજબ કાચું તેલ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.

    કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે,ગુજરાતીઓનું મનપસંદ પપૈયાનું અથાણું, જે તૈયાર થયા પછી તરત જ જમવામાં ઉપયોગમાં લઈ શકાય છે, જેને એકથી બે દિવસ સુધી ફ્રીઝના સ્ટોર કરી શકાય છે.

    કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચા પપૈયાનું અથાણું (Raw papaya pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર February 16, 2021 06:59
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Dhara Jani
Dhara Jani @dharajani1313
February 20, 2021 15:51
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  2. કાંદા - પાપડની ચટણી ::: (Onion - Papad Chutney recipe in Gujarati )
  3. કડાઈ પનીર (Kadai paneer recipe in Gujarati)
  4. પડ વાળી પૂરી
  5. સુજી બેસન ખમણ ઢોકળા
  1. મલગાપૂડી ચટણી
  2. શિંગોડા લોટના થેપલા
  3. પૌવા અને મેગીની કટલેસ (Poha Maggi Cutlets Recipe in Gujarati)
  4. મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14598086
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close