રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. ●ગ્રેવી માટે
  2. 5 નંગકળી લસણ
  3. 1 નંગનાનો આદુ કટકો
  4. 1 નંગડુંગળી
  5. 2 નંગટામેટા
  6. 4_5 નંગ કાજુ
  7. ●વઘાર માટે
  8. 1 ચમચીતેલ
  9. 1 ચમચીબટર
  10. 1/2 ચમચીહળદર
  11. 1/2 ચમચીહિગ
  12. 1/2 ચમચીમરચુ
  13. 1 ચમચીજીરુ પાઉડર
  14. 1 ચમચીપંજાબી શાક મસાલો
  15. સ્વાદમુજબ મીઠુ
  16. ●શાક માટે
  17. 200 ગ્રામપનીર
  18. 1 નંગચોરસ કાપેલા કેપ્સિકમ
  19. 1 નંગચોરસ કાપેલા ડુંગળી કટકા
  20. 1/2 કપસમારેલી કોથમીર
  21. ●અન્ય
  22. તળવા માટે તેલ
  23. 1/2લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ડુંગળી, ટામેટા,લસણ,આદુ,કાજુ ને સમારી રાખો.

  2. 2

    ગેસ પર કડાઈ મા તેલ મૂકી બધા શાક સાતળી લો.અને એને ઠંડુ થઈ જાય પછી મિક્ષર કરી ગ્રેવી કરો.

  3. 3

    એજ તેલ મા ચોરસ કરેલા કેપ્સિકમ, ડુંગળી, પનીર તળી લો.બીજા કડાઈ મા તેલ,બટર મીક્ષ કરો.એમા હિગ, હળદર, ઉમેરો..ગ્રેવી ઊમેરો.એમા પંજાબી મસાલો,મીઠુ,ઊમેરો.5 મીનીટ થવા દો.એમા પનીર,ટુકડા કરેલા ડુંગળી, કેપ્સિકમ ઊમેરો.

  4. 4

    એમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. લીંબુ નો રસ ઉમેરો..

  5. 5

    ગરમ પરાઠા સાથે સર્વ કરો.તૈયાર છે.કડાઈ પનીર....

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes