મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં સમારેલા ટામેટા, સમારેલી કોબી, સમારેલી ડુંગળી અને પાપડ આ બધું રેડી કરી લો.
- 2
ત્યારબાદ અડદના પાપડ ને ગેસ પર શેકી લો. શેકાઈ જાય એટલે પાપડ ને ડિશ માંસાઈડ પર રાખો.
- 3
ત્યાર બાદ એક ડીશમાં કોબી, ટામેટા અને ડુંગળી ના પીસ લો. ત્યારબાદ તેમાં મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું અને લીંબુ એડ કરી બધું મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ શેકેલા પાપડ ને એક પ્લેટમાં લઈ તેમાં તૈયાર કરેલો મસાલો પાથરી દો. તો તૈયાર છે મસાલા પાપડ. ધાણાભાજી થી ડેકોરેટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14598426















ટિપ્પણીઓ (5)