કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો

પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 1 બાઉલબટાકાનો માવો
  • 1ગાજર
  • 1કેપ્સિકમ
  • 1/2 બાઉલ વટાણા
  • 1 ચમચીઆદુ,મરચાની પેસ્ટ
  • 1 ચમચીલસણ
  • 2 ચમચીધાણા
  • 8-10 નંગપાપડ
  • 2-3 ચમચીમેંદો
  • તેલ
  • પાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/૨ ચમચી હળદર
  • 1/2 ચમચીમરચું
  • 1/2 ચમચીધાણા જીરું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીઆમચુર પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું મૂકો હવે તેમાં હિંગ નાખી દો હવે તેમાં આદુ,મરચાં અને લસણ ની પેસ્ટ નાખીને સાંતળો

    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ડુંગળી, કેપ્સીકમ,ગાજર અને વટાણા નાખીને હલાવો બરાબર ચડી જાય એટલે તેમાં બટાકાનો માવો નાખો.

    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બધા મસાલા નાખી દો. અને ઉપરથી ધાણા ભભરાવી દો. હવે બરાબર મિક્સ કરીને એક પ્લેટમાં ઠંડુ થવા કાઢી લો

    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાઉલમાં 3 ચમચી મેંદા નો લોટ લો.તેમાં ત્રણથી ચાર ચમચી પાણી રેડો અને જાડી પેસ્ટ બનાવો હવે એક ડીશમાં પાણી લો તેમાં નાની સાઈઝના પાપડ ને બોરી ને કાઢી લો. પાપડને વચ્ચેથી કટ કરી દો.

    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેની આજુબાજુ ફરતે મેદાની પેસ્ટ લગાવી દો વચ્ચે બટાકાનું પુરણ મૂકો હવે તેને કાપેલા ભાગ થી વાળો હવે તેને ફરી વાળો હવે તેને ત્રીજી વાર વાળો

    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને બરાબર ચોટાડી દો આ રીતે બધા સમોસા તૈયાર કરી દો હવે તેલને ધીમા તાપે ગરમ થવા દો.

    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેને ધીમા તાપે તળી લો.અને ગરમાગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો

    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે.પાપડ ના સમોસા અચાનક મહેમાન આવતા ખૂબ જલ્દી તૈયાર થતાં પાપડ ના સમોસા બહુ જ સરસ લાગે છે.

    પાપડના સમોસા (Papad Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર February 17, 2021 08:26
Vadodara
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Ketki Dave
Ketki Dave @ketki_10
February 22, 2021 17:30
MAST.....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા પાપડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
  2. ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
  3. વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Munchurian Recipe In Gujarati)
  4. મુંગ દાલ ટોસ્ટ જૈન (Moong Dal Toast Jain Recipe In Gujarati)
  5. પૌવા ટામેટાં (Paua Tomato Recipe In Gujarati)
  1. સ્મોકી પાપડી ચાટ (Smokey Papdi Chat Recipe In Gujarati)
  2. કોબી કપ સલાડ (Kobi Cup Salad Recipe In Gujarati)
  3. સરગવાનુ સૂપ (Saragva Soup Recipe In Gujarati)
  4. કઢાઇ પનીર સબ્જી (Kadhai Paneer Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14603378
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close