ચીઝ બર્સ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe in Gujarati)

FoodFavourite2020 @FoodFavourite2020
ચીઝ બર્સ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧/૨ ચીઝ ના ટુકડા કરી લો. ત્યારબાદ એક મિક્ષીંગ બાઉલમાં ચીઝ, બટર અને દૂધ લો. પછી એક તપેલીમાં પાણી લઈ તેમાં સ્ટેન્ડ મૂકી ગૅસ ચાલુ કરો.
- 2
ત્યારબાદ તેનાં પર મિક્ષીંગ બાઉલ મૂકી, પીગળે ત્યાં સુધી ગરમ કરો. બાકીના ૧/૨ ચીઝના નાના ટુકડા કરી લો.
- 3
૩ બ્રેડની કિનારી કાપી તેને વણી લો. બીજી બ્રેડ પર પીગળેલું અને ઠંડું થયેલું ચીઝ લગાવી વણેલી બ્રેડ મૂકી પછી તેના પર જીણા કાપેલા ચીઝના ટુકડા, કેપ્સીકમ અને ઉપર ફરીથી ચીઝના ટુકડા મૂકો.
- 4
એક કડાઈમાં સ્ટેન્ડ મૂકી તેના પર પ્લેટ રાખી પેહલાથી ગરમ કરી તેના પર બ્રેડ મૂકી ૧૦ થી ૧૫ મિનિટ ધીમા તાપે ઢાંકીને શેકી લો. બહાર કાઢી કટ કરી ગરમ-ગરમ કેચઅપ અને ચીઝ ડીપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14605804















ટિપ્પણીઓ (4)