ચીઝ બર્સ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe in Gujarati)

FoodFavourite2020 @FoodFavourite2020
ચીઝ બર્સ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧/૨ ચીઝ ના ટુકડા કરી લો. ત્યારબાદ એક મિક્ષીંગ બાઉલમાં ચીઝ, બટર અને દૂધ લો. પછી એક તપેલીમાં પાણી લઈ તેમાં સ્ટેન્ડ મૂકી ગૅસ ચાલુ કરો.
- 2
ત્યારબાદ તેનાં પર મિક્ષીંગ બાઉલ મૂકી, પીગળે ત્યાં સુધી ગરમ કરો. બાકીના ૧/૨ ચીઝના નાના ટુકડા કરી લો.
- 3
૩ બ્રેડની કિનારી કાપી તેને વણી લો. બીજી બ્રેડ પર પીગળેલું અને ઠંડું થયેલું ચીઝ લગાવી વણેલી બ્રેડ મૂકી પછી તેના પર જીણા કાપેલા ચીઝના ટુકડા, કેપ્સીકમ અને ઉપર ફરીથી ચીઝના ટુકડા મૂકો.
- 4
એક કડાઈમાં સ્ટેન્ડ મૂકી તેના પર પ્લેટ રાખી પેહલાથી ગરમ કરી તેના પર બ્રેડ મૂકી ૧૦ થી ૧૫ મિનિટ ધીમા તાપે ઢાંકીને શેકી લો. બહાર કાઢી કટ કરી ગરમ-ગરમ કેચઅપ અને ચીઝ ડીપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheese Corn Toast Recipe In Gujarati)
#GA4 #Week23બ્રેકફાસ્ટ હોય , સ્નેક્સ હોય કે લાઇટ ડિનર, અલગ અલગ પ્રકારના ટોસ્ટ બધા ને ભાવે છે. એમાં ઘણા variation પણ કરી શકાય છે. પાર્ટી સ્ટાર્ટર, ફિંગર ફૂડ કે appetizer તરીકે સર્વ કરી શકાય છે. મેં અહીં ચીઝ કોર્ન ટોસ્ટ બનાવ્યા છે જે ચોક્કસ થી પાર્ટી હિટ કહી શકાય. નાના થી લઈને adults બધા ને બહુ જ ભાવશે અને બનાવવા માં પણ બહુ જ સિમ્પલ છે અને ઓછી વસ્તુઓ થી બની જાય છે. #toast #ટોસ્ટ #cheesecorntoast #ચીઝકોર્નટોસ્ટ Nidhi Desai -
-
-
ચીઝ બસ્ટ ટોસ્ટ (Cheese Burst Toast Recipe In Gujarati)
#GA4#Week23Toastચીઝી ફલેવર, એકદમ ક્વીક તૈયાર થતું અને બાળકો નું ફેવરીટ...ચીઝી ચીઝીઈઈઈઈઈ. Shital Desai -
બોમ્બે સ્ટાઈલ વેજ ચીઝ ટોસ્ટ (Bombay Style Veg Cheese Toast in Gujarati)
#GA4#week23 Sachi Sanket Naik -
-
-
-
-
ચીઝ બર્સ્ટ કોઈન(Cheese Burst Coin Recipe in Gujarati)
#GA4#Week17#ચીઝ#CookpadIndia#CookpadGujaratiઆ એકદમ સરળ અને ઝડપથી બની જતા મીની પીઝા છે. Isha panera -
ચીઝ ચીલી ગાર્લિક ટોસ્ટ(Cheese Chilli Garlic Toast Recipe in Gujarati)
#GA4#week17#cheeseઆજે મે ચીઝ ગાર્લિક ટોસ્ટ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે અને ઓછા સમય મા ખુબ જ ટેસ્ટી બનતી વેરાયટી છે,તમે પણ જરુર એકવાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
ચીઝ કેપ્સિકમ ચિલી ટોસ્ટ(Cheese Capsicum chilly Toast Recipe in Gujarati
#GA4#week23 ચીઝ ટોસ્ટ એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તા અથવા સ્ટાર્ટર રેસિપી છે જ્યાં મરચાં, લસણ અને ચીઝ ટોપિંગ્સ સાથે ટોસ્ટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત થોડા ઘટકોથી બનેલું છે અને ઘરે બનાવવા માટે ખૂબ જ સેહલું છેકેપ્સીકમ લસણ મરચાં ચીઝ થી ભરપુર ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને છોકરાઓ ને પણ પસંદ પડે એવી રેસિપી...છે.... જે સવારે કે સાંજે નાસ્તા માં લઈ શકાય છે...મે અહી ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કર્યો છે.... Twinkal Kalpesh Kabrawala -
ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવિચ (Cheese Grilled Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toast Dhvani Sangani -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
નાની નાની ભૂખ માટે શ્રેષ્ઠ ઓપ્શન નાના મોટા બાળકો ને ભાવે એવી આ બ્રેડ ખૂબ સરસ લાગે છે Jyotika Joshi -
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
મીની ટોસ્ટ પીઝા (mini toast pizza recipe in Gujarati)
#GA4#week23#toast#minitoastpizza Shivani Bhatt -
-
ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે. Asmita Rupani -
ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ (Cheese Garlic Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23 Nirali Prajapati -
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
-
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14605804
ટિપ્પણીઓ (4)