કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#GA4
#Week23
#cookpadgujrati
#cookpadindia.
કોઈ ગેસ્ટ આવ્યું હોય તો આ રીતે પાપડ સર્વ કરીએ તો ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગે છે.અને ટેસ્ટ માં તો ઓસમ જ લાગે છે.એકદમ ક્રંચિ અને આઈ કેચિંગ .સૂપ અથવા સોફ્ટ ડ્રીંક કે મોકટેલ સાથે પણ સર્વે કરાય અને as a મંચિંગ પણ સર્વે કરી શકાય છે.તો ચાલો......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ નંગમિડિયમ સાઇઝ ના પાપડ
  • ૪ ટી. સ્પૂનચીઝલિંગ
  • ૪ ટી. સ્પૂનજાડી સેવ
  • ૨ ટી. સ્પૂનજીની સેવ
  • 1/2ટામેટું
  • 1/2કાકડી
  • 1લાલ મરચું
  • ૧નાનું કેપ્સીકમ
  • થોડી કોથમીર
  • 1 ટી. સ્પૂનચાટ મસાલો
  • જરૂર મુજબસૂકી તીખી ચટણી
  • તેલ પાપડ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાપડ ને વચ્ચે થી ઉભા બે પીસિસ માં કટ કરી લો.

    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પીસ પાપડ નો લઈ ને તેને હાથે થી પાણી લગાવી ને સોફ્ટ કરી ને, કોન નો શેપ આપી ને સાઇડ થી ચિપકાવી દો. પાણી વાળી સાઇડ હશે એટલે ચીપકી જશે.થોડી વાર ગ્લાસ માં મૂકી ને સુકાવા દો.ગ્લાસ માં મૂકવાથી શેપ પણ બરાબર રહેશે.

    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાપડ સુકાઈ જાય એટલે ચીપિયા ની હેલ્પ થી તેને સ્લો ફકેમ પર કડક થાય ત્યાં સુધી શેકો ફ્રાય કરી લો.એક બાજુ મૂકી દો.

    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક બાઉલ માં ટામેટા ને નિતારી ને લેવા,કાકડી,મરચા,કેપ્સિકમ,સેવ,ચિઝલિંગ,સૂકી ચટણી, ચાટમસલો,કોથમીર બધું મિક્સ કરવું.(ચિઝલીંગ અને સેવ છેલ્લે સર્વ કરતી વખતે જ એડ કરવા,જેથી ક્રંચી જ રહેશે.)

    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક કોન લો તેમાં તૈયાર કરેલો મસાલો ભરી દો.તેના પર બારીક સેવ ચાટ મસાલો,કોથમીર ભભરાવી દો.લીંબુ ઉપરથી ખતી વખતે જ એડ કરવું.એકદમ ક્રાંચી અને ટેસ્ટી ચીઝલીંગ પાપડ કોન રેડી છે.ચિઝલિગ થી એકદમ ટેસ્ટ enhance થાય છે.

    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર February 18, 2021 07:00
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 06, 2021 15:02
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા પાપડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
  2. થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
  3. ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
  4. રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
  5. ચીઝી પાપડ રોલ (Cheesy Papad Roll Recipe In Gujarati)
  1. રાજગરા નો શીરો (Rajigra Sheera Recipe In Gujarati)
  2. પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
  3. વેજિ ટોસ્ટ સેન્ડવિચ 😋😋 (Vegi. Toast Sandwich Recipe In Gujarati)
  4. પાપડ કૉર્ન ચાટ(Papad Corn Chat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14606484
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close