કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો

ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#GA4
#Week23

#GA4
#Week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપમેંદો
  • 2 ટેબલ સ્પુન મીલ્ક પાઉડર
  • 2 ટેબલ સ્પુન પાઉડર ખાંડ
  • 1/4 ટી સ્પુનમીઠું
  • 1 ટી સ્પુન યીસ્ટ
  • 2 ટી સ્પુન તેલ
  • 2 ચમચીટુટ્ટી ફ્રુટી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીઠું,ખાંડ અને યીસ્ટ અંદર 1/2કપ હૂંફાળું પાણી નાખી અને દસ મિનિટ માટે ઢાંકી દો મેંદો અને મિલ્ક પાઉડર ચાળી લો ત્યારબાદ એક્ટિવ થયેલા ઈસ્ટ મિશ્રણને તેમાં નાંખી અને સોફ્ટ લોટ બાંધી લો અને તેને બે કલાક માટે ઢાંકીને રાખી દો

    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ફુલી ગયેલા લોટમાંથી એર કાઢી થોડું થોડું તેલ નાંખી અને ૧૦ થી ૧૨ મિનીટ માટે મસળો

    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને હાથેથી થપથપાવો ટુટીફુટી રાખી અને તેનો રોલ કરો

    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બેકીંગ ટ્રે માં તેલ લગાડી તેમાં તેને ફરી 1 કલાક માટે ઢાંકીને રાખી દો હવે 180 ડિગ્રી 10 મિનિટ પી્ હીટ ઓવન મા માં તેને 20થી 25 મિનિટ માટે બેક કરો

    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બે ઠંડી થાય એટલે તેને કટ કરી લો પછી ટે્ મા ગોઠવી 150 ડીગ્રી પર 10 /15 મીનીટ બેક કરો પછી પલટાવી ફરી 10/15 મીનીટ બેક કરો

    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ ચાઇ સાથે સવઁ કરો

    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
પર February 18, 2021 14:52

ટિપ્પણીઓ (41)

Daksha pala
Daksha pala @cook_26389734
February 20, 2021 10:38
Good recipe, but this is #Week23 😁
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોસ્ટ ટુટી ફ્રૂટી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
  2. થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
  3. ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
  4. રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
  5. ચીઝી પાપડ રોલ (Cheesy Papad Roll Recipe In Gujarati)
  1. બટર મસાલા કઢાઈ પનીર (Butter Masala Kadhai Paneer Recipe In Gujarati)
  2. પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
  3. ચોખા ના પાપડ (Rice Papad Recipe in Gujarati)
  4. ચીલા (Chila Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610498
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close