પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિકસર જારમાં પપૈયા ના ટુકડા લો. ક્રશ કરો.
- 2
પેનમાં ઘી લો.ક્રશ કરેલ પપૈયા ને પેન માં લો.
- 3
થોડું ખદખદે એટલે દળેલી ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યા સુધી હલાવો.
- 4
ત્યાર બાદ દૂધ ઉમેરો.ચમચા સાથે ફરે એવું થાય એટલે ઇલાયચી ઉમેરો.
- 5
મિક્સ કરી સર્વ કરો.ડ્રાયફ્રુટ થી ગાનિૅશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
-
પપૈયા નો હલવો(Papaya halwa Recipe in Gujarati)
#GA4#WEEK6#HALWA હલવા તો ધણી બધી જાતના ખાધા હશે જેમ કે દૂધી નો, ગાજર નો,બીટનો,રવા નો પણ આજે મે કાચા પપૈયા નો હલવો બનાવ્યો છે. Dimple 2011 -
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
#GA4#Week23#પપૈયું#પપૈયા નો હલવો 😋😋😋 Vaishali Thaker -
-
-
-
-
પપૈયાનો હલવો (Papaya Halwa Recipe in Gujarati)
#GA4#Week23પપૈયું ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણાને તેનો સ્વાદ પસંદ નથી આવતો પરંતુ તેનો હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. હલવો બનાવવા માટે પપૈયું દવા વિનાનું લેવું. નહી તો તેનો સ્વાદ સારો નહીં લાગે. Mamta Pathak -
-
-
-
-
-
-
-
-
-
-
કેસ્યુ પપૈયા-મસ્ક મેલોન શેક (Cashew Papaya Musk Melon Shake Recipe In Gujarati)
#GA4#Week23 છોટી છોટી ભૂખ બાય...... બાય ......આ એક એવો શેક છે કે જેમાં આપણે લંચ કે ડિનર ને skip કરી શકીએ છે અને આપણું પેટ પણ ભરાઈ જાય છે Prerita Shah -
પપૈયા નો હલવો
#ફ્રૂટ્સ મોટાભાગે બાળકોના અનફેવરેટ ફ્રુટ ની અંદર પપૈયા નો સમાવેશ થાય છે પરંતુ પપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે જ્યારે ઘરના લોકો પપૈયું ખાવાનું ટાળતા હોય ત્યારે આ રીતે પપૈયા નો હલવો બનાવીને ખવડાવી શકાય. મિત્રો ગાજરનો હલવો તો આપણે બધા ખાઈએ છીએ પણ એક વખત આ પપૈયા નો હલવો બનાવી ને ટ્રાય કરી જોજો.... Khushi Trivedi -
-
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610296
ટિપ્પણીઓ (7)