ચીઝ કેપ્સિકમ ચિલી ટોસ્ટ(Cheese Capsicum chilly Toast Recipe in Gujarati

ચીઝ ટોસ્ટ એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તા અથવા સ્ટાર્ટર રેસિપી છે જ્યાં મરચાં, લસણ અને ચીઝ ટોપિંગ્સ સાથે ટોસ્ટ તૈયાર કરવામાં આવે છે. ફક્ત થોડા ઘટકોથી બનેલું છે અને ઘરે બનાવવા માટે ખૂબ જ સેહલું છે
કેપ્સીકમ લસણ મરચાં ચીઝ થી ભરપુર ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને છોકરાઓ ને પણ પસંદ પડે એવી રેસિપી...છે.... જે સવારે કે સાંજે નાસ્તા માં લઈ શકાય છે...મે અહી ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કર્યો છે....

રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા આપને ફ્રાય પેનમાં ઘી મૂકી બ્રેડ ની એક બાજુ શેકી લેવી....એમ બધા બ્રેડ શેકી રેડી રાખવા...કેપ્સિકમ મરચાં કોથમીર ઝીણા સમારી રાખવા...
- 2
લસણ વાટી રાખવું...હવે એક બાઉલ માં રૂમ ટેમ્પ્રેચર રાખેલું માખણ લેવું....તેમાં પ્રોસેસ ચીઝ નાખવું....હવે બેલ્લપેપર્સ... મરચાં...લસણ, ચિલી ફ્લેક્સ
કોથમીર બધું નાખી બરાબર મિક્સ કરવું...હવે લાસ્ટ માં થોડું દૂધ એડ કરી બરાબર ચમચી થી મસળી ને મિક્સ કરવું.. - 3
હવે મિશ્રણ ને શેકેલા બ્રેડ ની બીજી બાજુ લગાવી તેના પર મોઝરેલl ચીઝ નાખવું...અને રેડી કરેલા બ્રેડ ને ઘી મુકી ઉપર બ્રેડ મૂકી ઢાંકીને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવું...
- 4
આ રીતે બધા ચીઝ ટોસ્ટ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવા...તો ગરમ ગરમ ક્રિસ્પી ચીઝ ટોસ્ટ કટ કરી સર્વ કરી શકાય...
Keywords
Similar Recipes
More Recipes
- ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
- ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
- રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)

ટિપ્પણીઓ (36)