કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GA4
#Week23
#papaya

#GA4
#Week23
#papaya

વધુ વાંચો

કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GA4
#Week23
#papaya

#GA4
#Week23
#papaya

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામકાચું પપૈયું
  • ૨-૩ નંગલીલા મરચા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/4 ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 2-3 ચમચીદળેલી ખાંડ
  • ૧લીંબુનો રસ
  • 2 ચમચીઝીણા સમારેલા ધાણા ભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પપૈયાને છોલી તેના બીજ કાઢીને તેને ખમણી લો.

    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠું અને હળદર નાખી મિક્સ કરી 1/2કલાક રાખી દો.

    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1/2કલાક બાદ તેને બે હાથ વડે નિચોવીને તેનું બધું પાણી કાઢી નાખો.

    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર, દળેલી ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.

    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ધાણા ભાજી નાખી દો.

    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણું કાચા કાચા પપૈયાનું ટેસ્ટી સલાડ.....

    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાચા પપૈયા નું સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર February 21, 2021 11:35

ટિપ્પણીઓ (4)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
February 21, 2021 16:41
Vanela gathiya ni yad aavi gy..
Superb 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પપૈયું સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
  2. ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)
  3. પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)
  4. પપૈયા સલાડ (Papaya Salad Recipe In Gujarati)
  5. કાચા પપૈયા ના છીણ નો હાંડવો (Raw Papaya Handvo Recipe In Gujarati)
  1. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  2. પાપડ પીઝા (Papad Pizza Recipe In Gujarati)
  3. ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
  4. પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14617689
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close